કરાચી સ્ટોક્ એકસચેન્જમાં આતંક્ી હુમલો: 11 મોત

પોલીસ્ો 4 આતંક્ીઓન્ો ઠાર ર્ક્યા,બલુચ લિબરેશન આર્મીએ લીધી હુમલાની જવાબદારી, હેન્ડ ગ્રેનેડથી હુમલા બાદ અંધાધૂંધ ફાયરિંગ ર્ક્યું, આતંક્ીઓ ભારે હથિયારો સાથે એકસચેન્જમાં ઘુસ્યા હતા

(જી.એન.એસ) ક્રાચી,તા.29
આતંક્વાદૃને પોષનાર પાક્સ્તિાનને, “પોષતુ એ જ મારતુ ક્હેવત અનુસાર તેને જ આતંક્વાદૃ નડી રહૃાો છે અને આજે સોમવારે સવારે ક્રાચી સ્થિત પાક્સ્તિાન સ્ટોક્ એક્સચેન્જ ( પાક્.શેરબજાર ) પર 4 આતંક્ીઓએ ઘાતક્ દૃુમલો ર્ક્યો હતો. ચાર આતંક્વાદૃીઓએ ગ્રેનેડ લગાવી સ્ટોક્ એકસચેંજની ઇમારત પર હુમલો ર્ક્યા પછી ઓછામાં ઓછા 6 લોક્ો માર્યા ગયા હતા. જો ક્ે પોલીસ અને રેન્જર્સની વળતી ક્ાર્યવાહીમાં આ તમામ ચારેય આતંક્ીઓ ઠાર મરાયા હતા. બીજી તરફ, આતંક્ીઓ સાથેની અથડામણમાં પોલીસ અને સુરક્ષા ગાર્ડ સહિત 6 લોક્ો મળી આ આતંક્ી હુમલામાં હાલમાં ક્ુલ 10 લોક્ો માર્યા ગયાના અહેવાલ છે. શેર બજાર પર હુમલાની જવાબદૃારી બલૂચ લિબરેશન આર્મી(બીએલએ)એ લીધી હતી.
પાક્સ્તિાનના ક્રાચી સ્ટોક્ એકસચેન્જ પર આજે સોમવારે સવારે શેર બજારમાં ક્ામક્ાજના પહેલા દિૃવસે ક્ામગીરી શરૂ થયાના થોડીક્ વારમાં હથિયારો સાથે 4 આતંક્ીઓ ઘૂસી આવ્યાં હતા., મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ક્રાચી સ્ટોક્ એકસચેન્જ સવારે 10.30 વાગ્યે ખુલે છે. રોજની જેમ તે આજે સોમવારે પણ આ જ સમયે ખુલ્યું હતું.. આ દૃરમિયાન સામાન્ય માણસો અને ર્ક્મચારીઓની સાથે હથિયારધારી આતંક્ીઓ અહીં ઘુસી ગયા હતા. તેમનો ઈરાદૃો સમજતા જ લોક્ો ભાગવા લાગ્યા હતા. આ દૃરમિયાન સ્થાનિક્ પોલીસને પણ જાણ ક્રવામાં આવી હતી. થોડી જ વારમાં શેરબજારની સમગ્ર બિલ્ડિંગને ઘેરી લેવામાં આવ્યું હતું. અને પોલીસ તથા રેન્જર્સ દ્વારા આતંક્ીઓ સામે ક્ાર્યવાહી શરૂ ક્રવામાં આવી હતી. પાક્. મિડિયા જિયો ન્યુઝના જણાવ્યા મુજબ, સ્ટોક્ એકસચેન્જના બે ર્ક્મચારીઓ અને અન્ય ત્રણ ર્ક્મચારીઓના મોત થયા છે. આતંક્ીઓએ પહેલા પાર્ક્ગિં ઝોનમાં જવાની ક્ોશિશ ક્રી રહૃાાં હતા. આ શેર બજારમાં સુરક્ષા માટે સ્થાનિક્ પોલીસ નહીં પણ ખાનગી સિક્યુરીટીને જવાબદૃારી સોંપવામાં આવી છે.
મૃત્યુ પામેલા લોક્ોમાં એક્ પોલીસ ઈન્સપેક્ટર અને ચાર સિક્યોરિટ ગાર્ડ્સ સામેલ છે. આ હુમલામાં ક્ુલ સાત લોક્ો ઘાયલ થયા છે. તેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. હુમલાની જાણક્ારી મળતા જ પાક્સ્તિાન રેન્જર્સના જવાનો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. અને પોલીસ સાથે મળીને હાથ ધરાયેલી ક્ામગીરીમાં તેમણે ચારેય આતંક્ીઓના ઠાર માર્યા છે. જણાવવામાં આવી રહૃાું છે ક્ે ઈજાગ્રસ્ત લોક્ોમાં ક્ેટલાક્ની સ્થિતિ ગંભીર છે.
સિંધના રાજ્યપાલ ઇમરાન ઇસ્માલે આ ઘટનાની નિંદૃા ક્રી છે. એક્ ટવીટમાં ગવર્નર ઇમરાન ઇસ્માઈલે ક્હૃાું, “આતંક્ વિરુદ્ધ અમારા અવિરત યુદ્ધને ક્લંક્તિ ક્રવાના હેતુથી પીએસએકસ પરના હુમલાની સખત નિંદૃા ક્રૂ છું. આઇજી અને સુરક્ષા એજન્સીઓને સૂચના આપી છે ક્ે ગુનેગારોને જીવંત પક્ડવામાં આવે અને તેમના સૂત્રધારોને અનુક્રણીય સજા આપવામાં આવે. દૃરેક્ ક્મિંતે સિંધનું રક્ષણ ક્રો. “
જાણક્ારોના જણાવ્યાં મુજબ, ક્રાચી સ્ટોક્ એકસચેન્જમાં પોલીસ તૈનાત ક્રવામાં આવી નથી. અહીંની સિક્યોરિટીની જવાબદૃારી પ્રાઈવેટ ક્ંપનીની પાસે છે. જાણક્ારોના જણાવ્યાં મુજબ, મૃત્યુ પામેલા લોક્ોમાં પોલીસનો એક્ સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે. જિયો ન્યુઝે મૃતક્ોની સંખ્યા 9 જણાવી છે. એક્ અન્ય અહેવાલમાં મરનારાઓની સંખ્યા 10ની દૃર્શાવાઇ છે.
પાક્સ્તિાનની મીડિયા મુજબ, સવારે લગભગ નવ વાગ્યે ચાર આતંક્વાદૃી પાક્સ્તિાન સ્ટોક્ એકસચેન્જની બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા અને તેમણે અંધાધુંઘ ફાયરિંગ ર્ક્યું હતું. આતંક્ીઓએ મેઈન ગેટની પાસે ગ્રેનેડ પણ ફેંક્યો હતો. સોમવાર હોવાને ક્ારણે મોટી સંખ્યામાં લોક્ો એકસચેન્જમાં હાજર હતા. સુરક્ષાદૃળોએ બિલ્ડિંગની આજુ-બાજુના વિસ્તારને સીલ ક્રી દૃીધા છે. આજુ-બાજુની બિલ્ડિંગમાં સ્નાઈપર્સ તહેનાત ક્રવામાં આવ્યા છે. આતંક્ીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક્ મળી આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ