ભારતમાં ૨૪ કલાકમાં ૧૯૪૫૯ કેસ,૩૮૦ મોત

૨૪ કલાકમા ૧ લાખ ૭૦ હજાર ૫૬૦ ટેસ્ટ થયા: આઇસીએમઆર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦૧૦ લોકો સ્વસ્થ્ય થયા, રિકવરી રેટ ૫૮.૬૭ ટકા થયો: દિૃલ્હીના પ્ાૂર્વ ક્રિકેટર સંજય ડોભાલનું કોરોનાથી મોત

ભારતે પ્રથમ કોરોના વેક્સિન બનાવી, જૂલાઈમાં હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ
ભારતે બનાવી કોરોનાની પ્રથમ દેશી વેક્સિન કોવાકસીન જૂલાઈમાં વેક્સિનની હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ શરૂ થશે. ભારત બાયોટેકે તૈયારી કરી છે આ વેક્સિન.

(જી.એન.એસ)
ન્યુ દિૃલ્હી,તા.૨૯
દૃેશમાં કોરોના મહામારી જાણે કે ભારતમાંથી જવાનું નામ ન લેતી હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં એક જ દિૃવસમાં ૨૦ હજારની નજીક જેટલા કેસો નોંધાયા હતા. અને ૧ જુલાઇથી અનલોક-૨માં જ્યારે વધુ છૂટછાટ આપવામાં આવે તેમ છે ત્યારે તે પછી કોરોના ક્યાં જઇને ટકશે તેના વિવિધ અનુમાનો વચ્ચે સોમવારના રોજ દૃેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૫,૪૮,૩૧૮ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન કોરોનાના ૧૯૪૫૯ નવા કેસ નોંધાયા છે. જે ૨૦ હજારની નજીક છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૮૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોનાને કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૧૬,૪૭૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દૃેશભરમાં કોરોના વાયરસના કુલ ૨,૧૦,૧૨૦ એક્ટિવ કેસ હતા. . દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦૧૦ લોકો સ્વસ્થ્ય થયા છે. ભારત દૃેશમાં સતત વધી રહેલા કેસના કારણે દૃુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દૃેશોની યાદૃીમાં ચોથા ક્રમાંક પર છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોની આંકડાકિય માહિતી જાહેર કરવામાં આવી હતી. દૃેશમાં અત્યાર સુધી ૫ લાખ ૪૯ હજાર ૧૯૭ કોરોના કેસ આવી ચુક્યા છે.મધ્યપ્રદૃેશ હવે સૌથી વધુ સંક્રમિત ૧૦ રાજ્યોમાંથી બહાર થયું છે. અહીંયા અત્યાર સુધી સંક્રમણના ૧૩૧૮૬ કેસ આવ્યા હતા. જેમાંથી ૧૦૦૮૪ દૃર્દૃી સાજા થયા છે, એટલે કે રિકવરી રેટ ૭૬% થઈ ગયો છે. હવે દૃસમા નંબરે કર્ણાટક છે. જો કે, હાલ બન્નેના આંકડામાં વધારે ફરક નથી. કર્ણાટકમાં અત્યાર સુધી ૧૩૧૯૦ કેસ આવ્યા છે.
ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૮.૬૭ ટકા સુધી પહોંચી ગયો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦૧૦ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૨૧૭૨૩ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
દૃેશમાં પ્રતિ ૧૦૦ ટેસ્ટીંગ પર સરેરાશ ૬ દૃર્દૃી મળી રહૃાા છે. આ કેસમાં ભારત સૌથી વધુ સંક્રમિત ટોપ -૫ દૃેશમાં ત્રીજા નંબરે છે. ૧૦૦ ટેસ્ટીંગ પર ૪૫ દૃર્દૃી સાથે બ્રાઝીલ ટોપ પર છે. ત્યારપછી અમેરિકા, રશિયા અને બ્રિટનનો નંબર છે.
દૃુનિયાભરના તમામ દૃેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહૃાો છે. બે મહિનાના લોકડાઉન બાદૃ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદૃ કોરોનાનો કહેર દિૃવસેને દિૃવસે ખૂબ જ ઝડપથી વધી રહૃાો છે. જોકે, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૬૪૬૨૬ કેસ નોંધાયા છે જ્યારે ૭૪૨૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદૃ દિૃલ્હીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. દિૃલ્હીમાં ૮૩૦૭૭ કેસ નોંધાયા છે જ્યારે ૨૬૨૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદૃ તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૮૨૨૭૫ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૦૭૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાતમાં ૩૧૩૯૯ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૮૦૯ લોકોના મોત થયા છે.
દિૃલ્હીના પૂર્વ ક્રિકેટર સંજય ડોભાલનું કોરોનાથી મોત થયું છે. એક દિૃવસ પહેલા જ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કરીને તેમની મદૃદૃ માંગી હતી.
સૌથી વધુ સંક્રમિત ૧૦ રાજ્યોમાંથી મધ્યપ્રદૃેશ બહાર: ૭૬% દૃર્દૃી સાજા થયા
મધ્યપ્રદૃેશ હવે સૌથી વધુ સંક્રમિત ૧૦ રાજ્યોમાંથી બહાર થયું છે. અહીંયા અત્યાર સુધી સંક્રમણના ૧૩૧૮૬ કેસ આવ્યા હતા. જેમાંથી ૧૦૦૮૪ દૃર્દૃી સાજા થયા છે, એટલે કે રિકવરી રેટ ૭૬% થઈ ગયો છે. હવે દૃસમા નંબરે કર્ણાટક છે. જો કે, હાલ બન્નેના આંકડામાં વધારે ફરક નથી. કર્ણાટકમાં અત્યાર સુધી ૧૩૧૯૦ કેસ આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ