ઇંધણના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ કાળઝાળ

(1)પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી સરકારે ૧૮ લાખ કરોડ વસુલ્યા: સોનિયા ગાંધી

(જી.એન.એસ.)
ન્યુ દિૃલ્હી,તા.૨૯
પેટ્રોલ અને ડીઝલની િંકમતોને લઈને આજે કોંગ્રેસ સમગ્ર દૃેશમાં પ્રદૃર્શન કરી રહૃાુ છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી િંકમતો પર મોદૃી સરકાર પર નિશાન સાધ્યુ અને કહૃાુ કે પેટ્રોલ-ડીઝલ પર ૧૨ વખત એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદૃી સરકારે ૧૮ લાખ કરોડ રૂપિયા વધારે વસૂલ્યા છે.
સોનિયા ગાંધીએ કહૃાુ કે એક તરફ કોરોના મહામારીનો કહેર અને બીજી બાજુ મોંઘા પેટ્રોલ-ડીઝલની મારને દૃેશવાસીઓનું જીવવાનું મુશ્કેલ કરી દૃીધુ છે. આજે દૃેશની રાજધાની દિૃલ્હી અને અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની િંકમતો ૮૦ રૂપિયા પ્રતિ લિટરને પણ પાર કરી ગઈ છે. લૉકડાઉન બાદૃ મોદૃી સરકારે ૨૨ વખત પેટ્રોલ-ડીઝલની િંકમતો વધારી છે.
સોનિયા ગાંધીએ કહૃાુ કે પેટ્રોલ-ડીઝલના ભાવ તે સમયે વધારવામાં આવી રહૃાા છે જ્યારે કાચા તેલની િંકમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી થઈ રહી છે. ૨૦૧૪ બાદૃ મોદૃી સરકારે જનતાને કાચા તેલની ઘટતી િંકમતોનો ફાયદૃો આપવાને બદૃલે પેટ્રોલ-ડીઝલ પર ૧૨ વાર એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદૃી સરકારે ૧૮ લાખ કરોડ રૂપિયા વધારે વસૂલ્યા છે.
સોનિયા ગાંધીએ કહૃાુ કે સરકારની જવાબદૃારી એ છે કે મુશ્કેલ સમયમાં દૃેશવાસીઓનો સહારો બને. તેમની મુસીબતનો ફાયદૃો ઉઠાવીને નફાખોરી ના કરે. પેટ્રોલ-ડીઝલની િંકમતના અન્યાયપૂર્ણ વધારા દ્વારા દૃેશવાસીઓ સાથેની જબરદૃસ્તીનું એક નવુ ઉદૃાહરણ રજૂ કર્યુ છે. આ ના માત્ર અન્યાયપૂર્ણ છે પરંતુ સંવેદૃનહીન પણ છે.
સોનિયા ગાંધીએ કહૃાુ કે વધતી િંકમતોની સીધી અસર ખેડુત-ગરીબ-નોકરિયાત વેપાર ધંધા વાળા મધ્યમવર્ગ અને નાના-નાના ઉદ્યોગો પર પડી રહી છે. હુ મોદૃી સરકાર પાસે એ માગણી કરૂ છુ કે કોરોના મહામારી સંકટમાં પેટ્રોલ-ડીઝલની વધતી િંકમતો તાત્કાલિક પાછી લેવી જોઈએ. એક્સાઈઝ ડ્યુટીને પણ પાછી ખેંચવી જોઈએ.

રિલેટેડ ન્યૂઝ