દેશમાં કોરોનાની વણથંભી રફતાર: એક દીમાં 55 હજાર કેસ

24 કલાકમાં દેશમાં કોરોનાએ 779 લોકોનો ભોગ લીધો: કોરોના કેસ વધવાની સાથે ભારતમાં રિકવરી વધીને 64.54 ટકાએ પહોંચ્યો: અનલોક-3થી વધુ છુટછાટ મળવાથી કેસ વધવાની સંભાવના

રસી ન શોધાય ત્યાં સુધી કોરોના સાથે જીવતા શીખી લો: ડબલ્યુએચઓ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી, તા.૩૧
વિશ્ર્વ સ્વાસ્થય સંગઠનએ ગુરુવારે ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દૃુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસએ કહૃાું કે દૃુનિયાએ કોરોના વાયરસ સાથએ જીવતા શીખવું પડશે. ડબલ્યુએચઓ કહૃાું કે જો યુવાનો તેમ સમજી રહૃાા છે કે તેમના આ વાયરસથી કોઇ નથી કે ઓછો ખતરો છે તો તેમને કહી દૃઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે.
અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે. માટે સારું તે જ રહેશે કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખી લઇએ અને આપણે પોતાના અને બીજાના જીવનની સુરક્ષા કરતા રહીએ. જીવન જીવવા માટે જરૂરી સાવતેચી અપનાવવાની જરૂર છે. સાથે જ તેમણે અનેક દૃેશોમાં ફરી જાહેર કરેલા પ્રતિબંધોની પણ પ્રશંસા કરી છે. ટેડ્રોસે સાઉદૃી અરબે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા સાઉદૃી સરકારના કામના વખાણ કર્યા અને કહૃાું કે આ રીતના કડક પગલા લઇને સરકાર સારું ઉદૃાહરણ રજૂ કરી રહી છે. આજના સમયમાં બદૃલતી હકીકતની સાથે તાલમેળ બનાવવા શું કરવું તે વિચારવું જોઇએ.
વધુમાં તેમણે કહૃાું કે અનેક દૃેશોના યુવાનો માને છે કે તે યુવાન છે માટે તેમને બહુ બહુ તો સામાન્ય સંક્રમણ થઇ શકે છે અમે પહેલા પણ ચેતવણી આપી છે અને હજી પણ કહીએ છીએ કે યુવાનો પણ કોરોનાથી અછૂત નહીં રહી શકે. તેમને પણ એટલું જ જોખમ છે. અને તે મરી પણ શકે છે. સાથે જ ટેડ્રોર્સે કહૃાું કે દૃુનિયાભરના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેિંસગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જોઇએ.

(જી.એન.એસ)
ન્યુ દિૃલ્હી,તા.૩૧
સમગ્ર દૃેશમાં અનલોક-૨ના છેલ્લાં દિૃવસ ૩૧ જુલાઇના એક દિૃવસ પહેલાં ૩૦મીએ અગાઉના તમામ રેકોર્ડને એક બાજુએ મૂકીને પહેલી વખત ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૫,૦૭૮ કેસ સામે આવતાં હલચલ મચી ગઇ છે. સૌથી વધુ કેસ મહારાશ્ટ્રમાં ૧૧ હજાર કરતાં વધારે અને બીજા નંબરે આંધ્રમાં પણ ૧૦ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. આજે શુક્રવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરાયા ત્યારે વધુ ૭૭૯ના મોત પણ નોંધાયા હતા. છેલ્લાં કેટલાક દિૃવસથી ૭૦૦ કરતાં વધુ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામી રહૃાાં હોવાનું નોંધાઇ રહૃાું છે.૧ ઓગસ્ટથી અનલોક-૩નો અમલ શરૂ થઇ રહૃાો છે ત્યારે કેસો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જો કે રાહત સમાન આ જ સમયગાળામાં વધુ ૩૭,૨૨૩ દૃર્દૃીઓ કોરોનાની બિમારીમાંથી સાજા થયા છે. તે સાથે જ કુલ કેસોનની સંક્યા ૧૬,૩૯,૩૫૦ પર પહોંચી ગઇ છે. સાજા થનારાઓની સંખ્યા પણ ૧૦ લાખને પાર ૧૦,૫૯,૦૯૩ થઇ છે અને ૭૮૬ના મોત સાથે મૃત્યુઆંક ૩૬ હજારની નજીક એટલે કે ૩૫,૭૮૬ પર પહોંચી ગયો છે.નોંધનીય છે કે મન કી બાત કાર્યક્રમમાં ખુદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશવાસીઓને ચેતવણણી આપી હતી કે કોરોના મહામારીમાં હજુ અગાઉ જેવી જ પરિસ્થિતિ છે અને લોકડાઉનના નિયમોનું પાલન કરવું પડશે.
સૂત્રોએ કહૃાુ કે, દૃુનિયાભરના તમામ દૃેશોની સાથે-સાથે હવે ભારતમાં પણ કોરોના વાયરસનો ફેલાવો પૂર ઝડપે વધી રહૃાો હોય તેમ . મહામારી શરૂ થયાના આટલા મહિના પછી પણ કેસો ઘટવાનું નામ લેતા નથી. દૃેશમાં પહેલી વખત એક જ દિૃવસમાં ગુરૂવારે કોરોનાના ૫૫૦૭૮ નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહૃાો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દૃેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૬ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન કોરોનાના ૫૫૦૭૮ કેસ નોંધાતા કુલ કેસ ૧૬૩૮૮૭૦ થઈ ગયા છે. બીજી તરફ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૦ જુલાઈ સુધીમાં દૃેશમાં કુલ ૧,૮૮,૩૨,૯૭૦ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર ગુરુવારની વાત કરીએ તો એક જ દિૃવસમાં ૬,૪૨,૫૮૮ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને ૬૪.૫૪ ટકા સુધી પહોંચી ગયો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૨૨૩ દૃર્દૃીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ગયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોનો આંકડો વધીને ૧૦,૫૭,૮૦૫ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના સારવાર કેસ કરતા બમણા છે.
દૃેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૪૧૧૭૯૮ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૪૭૨૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદૃ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૩૯૯૭૮ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૮૩૮ લોકોના મોત થઇ ગયા છે. ત્યારબાદૃ દિૃલ્હીમાં ૧૩૪૪૦૩ કેસ નોંધાયા છે જ્યાં ૩૯૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદૃેશ આ યાદૃીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદૃેશમાં ૧,૩૦,૫૫૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૨૮૧ લોકો મોતને ભેટ્યા છે.
ઉત્તર પ્રદૃેશ ૮૧૦૩૯ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૬૭૬૯૨ કેસ સાથે પશ્ર્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ૬૦૭૧૭ કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં ૬૦૨૮૭ લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી ૨૪૧૮ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

રિલેટેડ ન્યૂઝ