સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજે ભારે વર્ષાની આગાહી

તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ: માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) અમદૃાવાદૃ,તા.૧૬
જગતના તાત માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે વરસાદૃની આગાહી કરી છે.જેના કારણે અતિવૃષ્ટિમાં નુકસાન બાદૃ કમોસમી વરસાદૃની અગાહીએ ખેડૂતોની િંચતા વધારી છે. અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે અગામી ૨૪ કલાક દૃરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે.તેમજ સાયકલોનીક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દૃક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દૃરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પણ િંસગન નંબર ૩ લગાવાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકાર જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે.જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે.અને આગામી ૨૪ કલાકમાં પશ્ર્ચિમ ઉત્તર પશ્ર્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દૃક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદૃ વિસ્તારમાં ભારે વરસાદૃ થશે. જોકે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહૃાા છે, જેના કારણે રાતે ઠંડી અને દિૃવસે ગરમીનો અહેસાસ થઈ રહૃાો છે.સાથે ભારે પવન ગાજવીજ સાથે વરસાદૃની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદૃની અગાહીના કારણે ખેડૂતો િંચતા વધારી છે. રાજ્યમાં પણ આગામી ૫ દિૃવસ વાદૃળ છાયું વાતાવરણ રહશે. વરસાદૃી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણ પલટો જોવા મળી રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ