દીકરીઓના લગ્નની ઉંમરમાં સરકાર કરશે ફેરફાર: વડાપ્રધાન

*FAO“ની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સિક્કો બહાર પાડયો
8 પાકોની 17 જૈવિક સંવર્ધિત જાતોને પણ વડાપ્રધાને કરી રાષ્ટ્રને અર્પણ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૧૬
અન્ન અને કૃષિ સંસ્થાની આજે ૭૫ મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ સવારે ૧૧ વાગ્યે ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો. આ સાથે, પીએમ મોદૃીએ તાજેતરમાં દૃેશમાં વિકસિત ૮ પાકની ૧૭ જૈવ સંવર્ધિત જાતોને પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ દૃરમિયાન વડા પ્રધાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વિષયો પર વાત કરી. વિશ્ર્વ ખાદ્ય દિૃવસ નિમિત્તે પીએમ મોદૃીએ કહૃાું, ’હં દૃરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું પણ તેમને અભિનંદૃન આપું છું જેઓ સમગ્ર વિશ્ર્વમાં કુપોષણને દૃૂર કરવા માટે સતત કામ કરી રહૃાા છે. આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશની દૃીકરીઓને સંબોધન કરતા કહૃાું હતું કે પુત્રીઓનું ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પુત્રો કરતાં વધી ગયો છે. આવી સ્થિતિમાં તેમણે તમામ દિૃકરીઓને ખાતરી આપી હતી કે રિપોર્ટ આવતાની સાથે જ યુવતીઓના લગ્નની યોગ્ય ઉંમર અંગે સરકાર કાર્યવાહી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિૃવસ નિમિત્તે વડા પ્રધાન મોદૃીએ લાલ કિલ્લાથી દૃેશના નામે તેમના સંબોધનમાં આ ફેરફાર લાવવાની વાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ