શિક્ષકોના હિતમાં સરકારનો નિર્ણય

ભરતી સમિતિના સભ્ય નિતિન ભૂતે નિર્ણય આવકાર્યો

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા,8
ગુજ2ાત 2ાજય સ2કા2ધ્વા2ા ફાજલ 2ક્ષ્ાણના અતિ મહત્વનો નિર્ણય જાહે2 ક2તા શિક્ષ્ાકો અને શૈક્ષ્ાણિક કર્મચા2ીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. 2ાજયમાં અનુદાનિત માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળાના તમામ શિક્ષ્ાકો અને કર્મચા2ીઓને ફાજલ ત2ીકેનુ્રં કાયમી 2ક્ષ્ાણ આપવાનો સ2કા2 ધ્વા2ા નિર્ણય જાહે2 ક2ાતા 2ાજયના મુખ્યમંત્રી આદ2ણીય વિજયભાઈ રૂપાણી તથા શીક્ષ્ાણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા અને શૈક્ષ્ાણિક વિભાગના અધિકા2ીઓનો આભા2 માનતા અને અભિનંદન પાઠવતા ભ2તી સમિતિના સભ્ય નિતીનભાઈ ભુતે જણાવ્યુ હતું કે 2ાજયની અનુદાનિત શાળામાં કામ ક2તા 70 હજા2થી વધુ કર્મચા2ીઓને આ નિર્ણયથી લાભ થશે તદઉપ2ાંત નોક2ીની બીનસલામતી અનુભવતા કર્મચા2ીઓ નિશ્ર્ચિત બનીને કામે લાગશે. તેમજ અનુદાતિન શાળાની ભ2તીમાં ઘણા કુશળ કર્મચા2ીઓ જોડાતા પહેલા ડ2 અનુભવતા હતા, પ2ંતુ સ2કા2ના આ નિર્ણયથી કુશળ અને સ્કીલવાળા કર્મચા2ીઓ પણ અનુદાનિત શાળામાં જોડાશે. બીજી બાજુ ખાલી પડતી જગ્યાઓ પ2 નવેસ2થી નિમણુકની પ્રક્રિયાને બદલે ફાજલ શિક્ષ્ાકની નિમણુકનો માર્ગ સ2ળ બનશે અને અનુભવી શિક્ષ્ાકને સત્વ2ે ખાલી પડેલી જગ્યા પ2 કામ સોપી શકાશે. જે વિદ્યાર્થીઓ અને શીક્ષ્ાકોના હીતમા 2હેશે.

રિલેટેડ ન્યૂઝ