ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત શર્મા વાઇસ કેપ્ટન

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે બીસીસીઆઈએ રવિવારે રાતે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર મો. શમીની ટીમમાં વાપસી થઈ છે. બંનેને શ્રીલંકા સામેની ટી 20-માં આરામ આપવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર

રિલેટેડ ન્યૂઝ