બરફના તોફાનના પગલે સોનમર્ગમાં 5ના મોત, કુપવાડામાં 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલો બરફનો વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કુપવાડાના માછિલ સેકટરમાં હિમપ્રાતના કારણે 3 જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન હાલ ગુમ છે. આ સિવાય ઘાટીમાં હિમપ્રાતના કારણે 5 લોકાના પણ મોત થયા છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ રામપુર અને ગુરેજ સેક્ટરમાં હિમપ્રાતની ઘણી ઘટનાઓ બની છે.

રિલેટેડ ન્યૂઝ