ભારતને હરાવી બાંગ્લાદેશે પ્રથમ વખત જીત્યો Under 19 World Cupનો ખિતાબ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેનવેસ પાર્ક, પોટશેફરૂમમાં ICC Under 19 World Cup 2020નના ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશે બાજી મારી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, ભારતે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 07 વિકેટના નુકશાને 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 42.1 ઓવરમાં 170 રન બનાવી લીધા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો હતો, અને નિયમ મુજબ બાંગ્લાદેશની 3 વિકેટે જીત નક્કી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશે પ્રથમ વખત આ ખિતાબ મેળવ્યો છે.

ભારત – કોણ કેટલા રન બનાવી આઉટ થયું

યશસ્વી જયસ્વાલ 121 બોલમાં 88 રન બનાવી શોરિફુલ ઇસ્લામની ઓવરમાં તનઝીમ હસનના હાથે કેચ આઉટ થયો

રિલેટેડ ન્યૂઝ