રાજનીતિનું અપરાધીકરણ રોકવા સુપ્રિમ મેદાને

ઉમેદવારોનો ગુનાખોરીનો ઈતિહાસ જનતા સમક્ષ રજુ કરવા રાજકીય પક્ષોને આદેશ: દાગી ઉમેદવારોને ટિકીટ આપવા પાછળના કારણો પણ જાહેર કરવા તાકીદ થઈ

રિલેટેડ ન્યૂઝ