ત્રણ દિવસ ઠંડીના ચમકારા બાદ ઉનાળાના આગમનનો સંકેત

2ાજકોટ, તા. 14
હાલમાં 2ાજકોટ સહિત સૌ2ાષ્ટ્રમાં ઉનાળાનું ધીમે પગલે આગમન થઈ ગયુ હોય તે 2ીતે તાપમાન ધીમે ધીમે ઉંચકાવા લાગ્યુ છે તે સમયે જાણીતા વેધ2 એનાલીસ્ટ અશોકભાઈ પટેલે હવામાન અંગેના વર્તા2ોમાં જણાવ્યું કે શનિ અને 2વિવા2ના સવા2ના ભાગમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે જે ઠંડીના હળવા ચમકા2ા જેવા હશે.
ફ2ી તાપમાન ઉંચકાશે અને આગામી મંગળવા2ે અત્યા2ના સમયનું સૌથી ઉંચુ 36 ડિગ્રી તાપમાનનો અનુભવ થાય તેવા સંકેત છે. તેઓએ જણાવ્યું કે અમદાવાદમાં 18.પ અને 2ાજકોટમાં 17.2, કેશોદમાં 17.4, ભુજમાં 1પ.8 અને અમ2ેલીમાં 18 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ છે. હાલની સ્થિતિમાં 14-1પ ડિગ્રીથી 30-31 ડિગ્રી તાપમાન ન્યુતમ ગણી શકાય છે. તા. 1પ-16 ન્યુનતમ તાપમાન થોડુ ઘટશે અને મહતમ તાપમાનઆંશિક 2ીતે ઘટશે પ2ંતુ 16-19 દ2મ્યાન મહતમ તાપમાન ઉંચુ જશે અને તા. 18ના 2ોજ ઉષ્ણાતાપમાનનો પા2ો 36 ડીગ્રીને અડી જશે પ2ંતુ તા. 20, 21, 22માં ફ2ી તાપમાનમાં આંત2ીક ઘટાડો જોવા મળશે અને ન્યુનતમ તાપમાન 19 દ2મ્યાન વધશે જયા2ે 20,21, 22માં આશીંક ઘટાડો થશે.
પવનની ગતિ નોર્મલ 2હેવાની ધા2ણા છે હાલ ઉત2- ઉત2 પૂર્વનો પવન ફુંકાયો છે તા. 18થી તે પશ્ચિમ-ઉત2 પશ્ચિમ દિશામાં પવન ફુંકાશે તા. 20, 21, 22 દ2મ્યાન સવા2ે ભેજનું વાતાવ2ણ અને ખાસ ક2ીને કચ્છ તથા સૌ2ાષ્ટ્રના પશ્ચિમ ક્ષેત્રમાં ઝાકળની અસ2 સવા2ના જોવા મળશે.
જામનગર
જામનગર ઠંડી અને ગરમી બંનેનો એટલેકે મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે. રાત્રેઠંડી . જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી છે .આમ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.જોકે ગઈકાલ ની સરખામણી એ આજે તાપમાન માં ચાર ડિગ્રી નોં ઘટાડો નોંધાતા ઠંડી મા વધારો થયો હતો.
જામનગર માંથી ધીમે ધીમે ઠંડી વિદાય લઇ રહી હોય તેવું વાતાવરણ બની રહ્યું છે. ઠંડીનો પારો ધીમે ધીમે ઉપર ચડતો જાય છે. સાથે સાથે બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે. ગઈકાલે સવારે ઠંડીનો પારો 20 ડિગ્રીએ હતો પરંતુ આજે સવારે ઠંડીમાં થોડો વધારો જોવા મળ્યો હતો અને ઠંડીનો પારો નીચે સરકીને 16 ડિગ્રી સુધી નીચે આવ્યો હતો. પરંતુ બપોરના સમયે મહત્તમ તાપમાન 32 ડીગ્રી સુધી ઉપર પહોંચી જતા આકરો તાપ અનુભવાયો હતો જ્યારે આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ 86 ટકા થી વધુ થઈ જતા ઝાકળ વર્ષા પણ થઈ હતી.
આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 10 થી 15 કિ.મી ની રહી હતી.

રિલેટેડ ન્યૂઝ