નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યું સોનું, 2 દિવસમાં ચાંદીની કિંમતમાં 3 હજારનો ઉછાળો

નવી દિલ્હી: સોનાની કિંમત શુક્રવારના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. જાણકારોના અનુસાર ચાંદીના ભાવ પણ બે દિવસમાં 3000 રૂપિયાથી વધશે. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળ જોવા મળી રહ્યો છે. આ બંને વસ્તુઓ રોકાણકારોની પ્રથમ પસંદગી છે.
શુક્રવારના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 47342 રૂપિયા થઈ ગઈ. જો કે, MCX ખુલવાની સાથે તેમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ બજારમાં સુધારો આવ્યો અને ઈન્ટ્રાડેમાં જોવા મળી તેમાં 700 રૂપિયાથી વધારાની તેજી જોવા મળી હતી. સાનાના ભાવ (જૂન ડિલીવરી)199 રૂપિયા ઘટી 45962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ