સરકારી કર્મીઓને દિવાળીમાંLTC રોકડમાં

(જી.એન.એસ)
ન્યુ દિૃલ્હી,તા.12
ક્ોરોના સંક્ટમાં દૃેશની ઈક્ોનોમીમાં નવા પ્રાણ ફૂંક્વા અને ડિમાન્ડ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્ેટલીક્ મોટી જાહેરાતો ક્રી છે. નાણામંત્રીએ દૃેશમાં ડિમાન્ડ વધારવા માટે ત્રણ મુખ્ય પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ક્ેન્દ્રીય ર્ક્મચારીઓના ન્ઝ્રથી લઈને એડવાન્સ સ્ક્મિ સુધી સામેલ છે. સરક્ાર એલટીસી ક્ેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ યોજના લઈને આવી છે.
આ ક્ેશ વાઉચર્ચનો ઉપયોગ ક્ેન્દ્રીય ર્ક્મચારીઓ ક્ોઈ પણ સામાન ખરીદૃી ક્ે સર્વિસ માટે ક્રી શક્ે છે. પરંતુ તેણે ન્ઝ્રની રક્મના ત્રણ ગણા ખર્ચ ક્રવો પડશે. ર્ક્મચારીને તે જ સામાન ખરીદૃવા પડશે જેના પર 12 ટક્ા ક્ે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે. સામાન ફકત ય્જ્ રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. ર્ક્મચારીએ જ્યાં ખર્ચો ર્ક્યો છે તેના ઈનવોઈસ પણ દૃેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ ઉપરાંત ક્ેન્દ્રીય ર્ક્મચારીઓને મળનારી 10 દિૃવસની લીવ ઈનક્ેશમેન્ટ પણ ખર્ચ ક્રવી પડશે. આ બધા ખર્ચા તેણે 31 માર્ચ 2021 સુધીમાં ક્રવાના રહેશે. આ તમામ ખર્ચા અને ખરીદૃીનું પેમેન્ટ ડિજિટલ મોડમાં હોવું જોઈએ.
ર્ક્મચારીઓના સ્ક્ેલ અને પદૃના આધારે ટ્રેન ક્ે વિમાન સેવા મળશે. ભારતમાં ક્યાંય પણ ફરવાની સ્થિતિમાં હોમટાઉન જવા માટે બે વાર એલટીસી લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 10 દિૃવસની રજાની પણ જોગવાઈ છે. આ અંતર્ગત, ક્ેન્દ્રીય ર્ક્મચારીઓને 4 વર્ષમાં એક્વાર એલટીસીનો લાભ આપવામાં આવશે.
અત્રે જણાવવાનું ક્ે ક્ેન્દ્રીય ર્ક્મચારીઓને દૃર ચાર વર્ષે પોતાની પસંદૃની એક્ મુસાફરી અને એક્વાર પોતાના હોમટાઉન જવા માટે ન્ઝ્ર મળે છે. પરંતુ ક્ોરોના સંક્ટના ક્ારણે તેઓ આ વખતે જઈ શક્ે તેમ નથી. તો સરક્ારે હવે ભાડાને ક્ેશ વાઉચર્ચમાં ફેરવીને ર્ક્મચારીઓને આપશે. જે તેમણે 31 માર્ચ 2021 સુધીમાં ખર્ચ ક્રવાનો છે. સરક્ારને આશા છે ક્ે તેનાથી દૃેશમાં ખર્ચ વધશે.
આ સ્ક્ીમથી ક્ેન્દ્રીય ર્ક્મચારીઓ પર 5675 ક્રોડ રૂપિયા મળશે. જો સરક્ારી ક્ંપનીઓ અને સરક્ારી બેંક્ો પણ તેને લાગુ ક્રશે તો 1900 ક્રોડ રૂપિયા વધુ મળશે. જો રાજ્ય સરક્ારો અને પ્રાઈવેટ સેકટર્સ પણ ક્ેન્દ્રની આ વાત માનશે તો 19000 ક્રોડ રૂપિયાની ડિમાન્ડ પેદૃા થશે.
સરક્ાર ડિમાન્ડ વધારવા માટે તહેવારની સિઝનનો બરાબર ઉપયોગ ક્રવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્હૃાું ક્ે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જોગવાઈ નહતી. આ માટે એડવાન્સ સ્ક્મિ ચાલતી હતી. સરક્ાર એક્વાર ફરીથી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્ક્મિ લઈને આવી છે. આ સ્ક્મિ દ્વારા દૃરેક્ ક્ેન્દ્રીય ર્ક્મચારીને 10,000 રૂપિયા એડવાન્સ દૃેવાની જોગવાઈ ક્રવામાં આવી છે. જે ઈન્ટરેસ્ટ ફ્રી હશે. જેને 10 હપ્તામાં ચૂક્વવાની રહેશે. આ એડવાન્સ રૂપે ડેબિટ ક્ાર્ડમાં પ્રી લોડેડ હશે. તે વન ટાઈમ એડવાન્સ સ્ક્મિ હશે. જે ફકત આ ફેસ્ટિવ સિઝન માટે શરૂ થશે.
એલટીસીના બદૃલામાં રોક્ડ ચુક્વણી જે ડિજિટલ હશે. તે 2018-21 માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુક્વવામાં આવશે અને તે ક્રમુકત રહેશે. આ માટે, ર્ક્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે, માલ અથવા સેવાઓ જીએસટી નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુક્વણી ડિજિટલ હોવી જોઈએ, નાણાં પ્રધાને જણાવ્યું હતું ક્ે આનાથી ક્ેન્દ્ર અને રાજ્યના ર્ક્મચારીઓના ખર્ચ દ્વારા માંગ અર્થતંત્રમાં લગભગ 28 હજાર ક્રોડ રૂપિયાની આવક્ થશે.

રિલેટેડ ન્યૂઝ