મોટોરોલાએmoto e7 powerલોન્ચ કર્યો

પાવરફુલ 5000 એમએએચની બેટરી, 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ, 6.5 મેક્સ વિઝન એચડી+ ડિસ્પ્લે અને માત્ર રૂ. 8299ની અવિશ્ર્વસનીય કિંમત સાથે 10હજારના સેગમેન્ટમાં હંગામો મચાવશે
મોટોરોલા એ આજે ભારતમાં તેમની બહુ જ લોકપ્રિય ઇ-સિરીઝ ફ્રેન્ચાઇઝ ળજ્ઞજ્ઞિં ય7 ાજ્ઞૂયનિા નવીનતમ સભ્યની પ્રથમ ગ્લોબલ એનાઉસમેન્ટ કરી છે. ળજ્ઞજ્ઞિં ય7 ાજ્ઞૂયિ, ભારતમાં બનાવવામાં આવેલ 100 ટકા ઇક્વિપમેન્ટ્સ, જે અસાધારણ પ્રાઇસ – પોઇન્ટ્સ પર ક્લાસ – લિડિંગ ફિચર્સ દ્વારા અસાધારણ ભાવે ઉપલબ્ધ કરાવીને ભારતીય જનતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યુ છે.
નવો ળજ્ઞજ્ઞિં ય7 ાજ્ઞૂયિ – પાવર-પેક્ડ એન્ટરટેઇન્મેન્ટ..!
પાવર અને પર્ફોર્મન્શ હંમેશાં એક સંપૂર્ણ મેચિંગ હોય છે, અને હવે અમે નવા ળજ્ઞજ્ઞિં ય7 ાજ્ઞૂયિ સાથે બંનેને પહેલાં કરતાં વધુ સુલભ બનાવી રહ્યા છીએ. આ ડિવાઇસ અદભૂત બેટરી લાઇફ અને અવિશ્વસનીય વિશ્વસનીયતા અને પર્ફોર્મન્સ ગ્રાહકોને તેમના સ્માર્ટફોન પર શ્રેષ્ઠ મનોરંજનનો અનુભવ પુરો પાડે છે

રિલેટેડ ન્યૂઝ