મોતીલાલ ઓસ્વાલ એએમસી ભારતનું સૌપ્રથમ 100% મલ્ટી એસેટ પેસિવ ફંડ ઓફ ફંડ્ઝ લોન્ચ કર્યુ

મોતીલાલ ઓસ્વાલ એએમસી ભારતનું સૌપ્રથમ 100% મલ્ટી એસેટ પેસિવ ફંડ ઓફ ફંડ્ઝ લોન્ચ કર્યુ
આ ફંડ્ઝ તમારા ચાર એસેટ વર્ગ સાથે એક પોર્ટફોલિયોનું સંચાલન ઓફર કરે છે જે રોકાણ કરવાનો સરળ દ્રષ્ટિકોણ દર્શાવે છે
NFO ખુલવાની તારીખ: 20 ફેબ્રુઆરી, 2021. NFO બંધ થવાની તારીખ: 5 માર્ચ, 2021. ફાળવણી તારીખ: 12 માર્ચ, 2021
મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)એ બે ન્યુફંડ ઓફર્સ (એનએફઓ); મોતીલાલ ઓસ્વાલ એસેટ એલોકેશન પેસિવ ફંડ ઓફ ફંડ – એગ્રેસિવ અને મોતીલાલ ઓસ્વાલ એસેટ એલોકેશન પેસિવ ફંડ ઓફ ફંડ- કંઝર્વેટીવની જાહેરાત કરી છે.
આ FoFડિજીટલ ભાગીદાર ગ્રોવ(Groww) એપ પાસે પણ ઉપલબ્ધ છે.
‘પ્રથમ રોકાણકાર’ વિચારધારા સાથે મોતીલાલ ઓસ્વાલ એએમસી દ્વારા દેશના સૌપ્રથમ 100% પેસિવ મલ્ટી એસેટ ઋજ્ઞઋ ક્વિટી, આંતરરાષ્ટ્રીય ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને કોમોડિટીમાં ફાળવણી પૂરી પાડીને રોકાણકારોને ઓછા ખર્ચવાળી વૈવિધ્યકૃત્ત એસેટ્સમાં રોકાણ કરવાની જોખમ પચાવવાની શક્તિ થવા રોકાણ લક્ષ્યાંક અનુસાર તક પૂરી પાડે છે. જે રોકાણકારો મધ્યમ પોર્ટફોલિયોની શોધમાં હોય તેઓ 50:50 એમ બન્ને ફંડમાં રોકાણ કરી શકે છે. બન્ને ફંડ્ઝ ઐતિહાસિક રીતે નીચા સહસંબંધ ધરાવતા એસેટ વર્ગમાં રોકાણના લાભ પર કામ કરે છે.

રિલેટેડ ન્યૂઝ