આ પ્રયાસના પરિણામે નવા શક્તિસ્ત્રોત ખડા થશે

કોરોનાથી ભારત દૃેશ ખૂબ જ િંચતામાં છે, આ મૂંઝવણથી દૃેશના લોકો ખૂબ વ્યગ્ર છે. એક તરફ કોરોના, બીજી તરફ પાકિસ્તાન અન્ો ચીનની અવળચંડાઇ. ચીન લદૃાખ સીમાએથી દૃબાણ કરી રહૃાું છે. પાકિસ્તાન વિવાદૃો ઊભા કર્યા છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે ત્ો આતંકવાદૃીઓન્ો તાલીમ આપ્ો છે અન્ો ભારતની સીમાએ આગ ચાંપ્ો છે, ચીન અન્ો પાકિસ્તાનના સંબંધની ગાંઠ મજબ્ાૂત બની રહી છે. આ ગાંઠ વધુન્ો વધુ સખ્ખત થઇ રહી છે. ચીન પાકિસ્તાનન્ો ભારત વિરૂધ્ધ ઉશ્કેરે છે, ભડકાવે છે. આખું વિશ્ર્વ જાણે છે કે, પાકિસ્તાન બ્ોવડા મુખવટા ધરાવે છે. ભારતન્ો નુકસાન પહોંચાડવા ત્ોનાથી બનતું બધું જ કરે છે. રાત દિૃવસ ત્ો જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતન્ો છંછેડે છે. પાકિસ્તાનમાં હવે ઇમરાનની વડાપ્રધાન તરીકે છાપ ધોવાઇ રહી છે. આમ તો પહેલેથી જ ઇમરાનન્ો જાકારો મળ્યો છે. પ્રજા એનાથી નારાજ છે. લોકો એમ માની રહૃાા છે ત્ો ઇમરાનખાન સ્ૌન્યની કઠપુતળી છે. સ્ૌન્ય કહે ત્ોટલું જ ત્ો પાણી પીએ છે, વળી ત્ોના હોઠ ફફડે છે ત્યારે શબ્દૃો સ્ૌન્યના હોય છે. સ્ૌન્યનો પડછાયો બનીન્ો ઇમરાન ચાલે છે. સ્ૌન્યના સંકેતોન્ો ત્ોઓ ઝીલે છે. ભારત-હંમેશા શાંત અન્ો અિંહસક રહેલો દૃેશ છે. ત્ો શાંતિ ઝંકે છે. શાંતિ માટેના દૃરેક પગલાં ત્ોણે ભર્યા છે. બસ, આ વલણનો ચીન પણ ફાયદૃો ઉઠાવી રહૃાું છે. ગલવાન અન્ો લદૃાખમાં ચીન્ો શું કર્યું છે અન્ો હજુ શું કરી રહૃાું છે ત્ો સૌ જાણે છે. ત્ોના ઉધામા દિૃનપ્રતિદિૃન વધતા જાય છે. અમેરિકા ભારતન્ો પોતાનો મિત્રદૃેશ ગણે છે. ચીન યુધ્ધના મિજાજમાં હોય ત્ોમ જણાય છે, અન્ો આ સિનારિયો જોઇ અમેરિકાએ એક વિધાન કર્યું છે કે, ભારત-ચીન વચ્ચે જો યુધ્ધ થશે તો અમેરિકા ભારતની પડખે રહેશે અન્ો આતંકવાદૃ સહિતના ઘણા મુદ્દે ભારતન્ો સાથ સહકાર આપશે. ભારત થોડા મહિનાઓથી ખૂબ સતર્ક અન્ો સાવધ છે કેમ કે ચીન સરહદૃે પોતાની સ્ોના ખડકી રહૃાું છે. ત્ો લડાયક દૃેખાઇ રહૃાું છે. આ જોતા ભારત દૃેશ પણ સક્રિય બની રહૃાો છે. આપણે બધી રીત્ો સુસજ્જ બની રહૃાા છીએ. ભારત્ો ખૂબ ટૂંકા ગાળામાં સ્ૌન્ય સાધનો એકઠા કરી લીધા છે. ત્ોના કારણે ચીન પણ વિચાર કરતું થઇ ગયું છે. ભારત્ો લદૃાખ સીમાએ પોતાનું લશ્કર ખડકી દૃીધું છે અન્ો રાત દિૃવસની ગતિ ચાલું છે. ચીન સાથે આ દૃરમિયાન મંત્રણા પણ ચાલું છે. ભારત પોતાના હઠાગ્રહમાં મક્કમ છે, ત્ો કહે છે કે ચીન ત્ોની બાજએ પોતાનું સ્ૌન્ય ખસ્ોડી દૃે પછી જ ભારતનું સ્ૌન્ય ત્ોની હદૃમાં રહેેશે. આમ તો ભારત્ો સરહદૃના કાયદૃાનું કોઇ ઉલ્લંઘન કર્યુ નથી. એ જોતા તો ચીન્ો પોતાનું સ્ૌન્ય ત્ોની હદૃમાં પાછળની બાજુએ ખસ્ોડી લેવું જોઇએ. પણ વિશ્ર્વ સમસ્તમાં ચીનનો મુખવટો ખુલ્લો થઇ ગયો છે. વૈશ્ર્વિક રાજનીતિમાં ચીન અન્ો પાકિસ્તાનની આબરૂ ખરડાઇ છે. સામ્રાજવાદૃી ચીન નહીં સુધરે તો ત્ોેન્ો નુકસાન થઇ શકે છે. આ બધાની વચ્ચે દૃેશની સ્ૌન્ય તાકાતન્ો વિસ્તાર આપવાનો પ્રયાસ થઇ રહૃાો છે. જે પ્રકારથી અમેરિકાની સાથે સ્ૌન્ય સમજૂતિ થઇ એની સાથે જ દૃેશની સ્ૌન્ય કમાનોના પુનર્ગઠન વાત પણ થઇ હતી. એ વાત આવનાર દિૃવસો માટે શ્રેષ્ઠ માનવામાં આવશે. ભારતીય સ્ોનામાં પહેલીવખત સીડીએસ બિપીન રાવતની નિયુક્તિની સાથે જ એ વાતના સંકેત મળી ગયા હતા કે દૃેશમાં આવનારા દિૃવસોમાં સ્ૌન્ય ઢાંચાન્ો નવી રીતથી વર્ગીકૃત કરી શકાશે.
હવે સરકારની તરફથી સ્પષ્ટ કહી દૃેવાયું છે કે, દૃેશમાં થીયેટર કમાન હશે, જે જળ, સ્થળ અને વાયુ ત્રણેય સ્ોનાઓના સંયુકત ઓપરેશન સંભાળશે. વાસ્તવમાં એ પાકિસ્તાન અન્ો ચીનની હરકતો પર ખૂબ નજીકથી ધ્યાન રાખવાની સાથે એન્ો જડબાતોડ જવાબ આપવા માટે પણ જરૂરી છે.
આવનારા દિૃવસોમાં સ્ોનાન્ો નવી રીત્ો જોઇ શકાશે. બીજી તરફ અમેરિકાની સાથે થયેલ સ્ૌન્ય સમજૂતીએ પાકિસ્તાન અન્ો ચીનન્ો કડક જવાબ આપ્યો છે, ચીન પોતાની તાકાતન્ો વધારવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહૃાું છે. ભારત્ો એનો કડક જવાબ આપતા અમેરિકાની સાથે સંબંધોમાં વધારે ત્ોજી લાવવાની કોશિશ કરી છે, જ્યારથી દૃેશન્ો લગાતાર ચીની સીમાથી તણાવના સમાચારો મળી રહૃાા છે ત્યારથી ભારત સતર્ક છે. ચીનની હરકતો વિશ્ર્વસનીય નથી. અહીં ત્ોની સાથે કેટલાક સવાલો પણ ખડા થાય છે.
આ પરિસ્થિતિમાં અમેરિકા ખુલીન્ો સાથે આવવા માટે તત્પર છે. ત્ો વલણ ચીન માટે તણાવ ઊભું કરનારું બની રહે છે. અમેરિકા સાથે ભારતની સ્ૌન્ય ભાગીદૃારી થાય તો ચીન માટે ટેન્શન વધી શકે છે. ભારત માટે હવે જિયો સ્પ્ોશિયલ સ્ાૂચના ઉપલબ્ધ થઇ શકશે. એનો ઉપયોગ બાલાકોટ જેવા ઓપરેશનોમાં વધુ રાટીક રૂપથી કરી શકાશે. એટલું જ નહીં એના દ્વારા પાકિસ્તાન અન્ો ચીનની સાથે ચાલી રહેલ વિવાદૃમાં સીમા પર થનારી ગતવિધિ પર મજબ્ાૂત નજર રાખી શકાશે ભારત હવે હિન્દૃ મહાસાગરમાં પણ ચીનની દૃરેક હરકત પર ધ્યાન રાખી શકશે. ટૂંકમાં એમ કહી શકાય છે કે, દૃુનિયાના પટ પર મુશ્કેલીઓના સમયમાં કોશિશો ભારતન્ો ના કેવળ મજબ્ાૂતી આપશે, પણ સ્ોનાથી માડીન્ો દૃેશવાસીઓના ભરોસ્ો મજબ્ાૂત કરશે. એની સાથે જ દૃુશ્મનોન્ો પણ એ વાતનો અહેસાસ કરાવશે કે, એમની હરકતો પર દૃેશની પુરી નજર છે અને એનો જવાબ આપવા માટે દૃરેક પરિસ્થિતિમાં અમે ત્ૌયાર છીએ. સ્ૌન્ય સાધનાના રૂપમાં મજબ્ાૂતીના આ પ્રયાસોનું સ્વાગત થવું જોઇએ. એની અસર આવનારા દિૃવસોમાં જોવા મળશે.

રિલેટેડ ન્યૂઝ