ફરીથી પાકિસ્તાનના દૃાંત પરથી રકત ટપકી રહૃાું છે

પાકિસ્તાન એક એવો શેતાની ચહેરો છે જેના દૃાંત ગમે ત્યારે બહાર નીકળી આવી રકત ટપકાવે છે. શોણિત તરસ્યો આ દૃેશ ત્ોના તમામ ન્ોતાઓના કારણે બદૃનામ થતો રહૃાો છે, જો કે, શરૂઆતથી જ ત્ોના કપાળે બદૃનામીનો કાળો ડાઘ લાગ્ોલો છે. દૃરેક નવા વડાપ્રધાન વખત્ો આપણે આશા રાખીએ છીએ કે, દૃેશ સુધરશે, પરંતુ હવે તો સર્વનાશ સિવાય કશું દૃેખાતું નથી. પાકિસ્તાન આતંકવાદૃ પોષક એવો દૃેશ છે જેના મનમાં પહેેલેથી જ બદૃ ઇરાદૃો વકરી રહૃાો છે. ક્યારે ત્ોની સમજ કેળવાશે ત્ો કહેવાય નહીં. પાકિસ્તાન દૃાંત જ નહીં, ત્ો દૃેશ આખે આખો લોહિયાળ છે. સ્ૌન્યના ઇશારે આ દૃેશ નાચે છે. હોઠ પાકિસ્તાનના ફફડે છે અને શબ્દૃો સ્ૌન્યએ ગોઠવેલા હોય છે. પાપીન્ો ભેરુબંધ પણ પાપી જ મળી આવે છે. ત્ોણે ચીન સાથે હાથ મેળવ્યા છે. હવે તો પડખે અફઘાનિસ્તાન પણ આવી જાય છે, કેમ કે તાલિબાન સાથે પાકિસ્તાનન્ો સારું ફાવે છે. હા, સાચુ કે તાલિબાની સરકારે હજુ એની વૈશ્ર્વિક રાજનીતિ ઘોષિત કરી નથી, એની રણનીતિ શું છે ત્ો વિશે ચિત્ર સ્પષ્ટ થયું નથી, એક હકીકતથી આખું વિશ્ર્વ સુવિદિૃત છે કે, પાકિસ્તાન અન્ો તાલિબાન એક મગની બ્ો ફાડ જેવા છે. અને બન્ન્ો રકત ચાટી ચૂકેલા વાઘ છે. ત્ોમની સામે બંદૃૂક છે, અરે ત્ોઓ બંદૃૂકની ભાષા જ જાણે છે. અન્ો ત્ોઓ મોતના આ રમકડાન્ો હરપળે સાથે રાખે છે. તાલિબાનીઓ એમ માન્ો છે કે, સ્ત્રીઓએ બહાર નીકળવું નહીં, ત્ોણે કેવળ ઘરમાં જ રહેવું, ત્ોમની બદૃમાશી એટલી હદૃે વિસ્તરી છે કે, હવે તો એમ જ કહેવું પડે કે, ત્ોઓ પહેલા પણ લાગણી શૂન્ય હતા, છે અન્ો કાયમ રહેશે. ત્ોમની ષ્ટિમાં માનવતાનો કોઇ અર્થ નથી. ત્ોઓ કેવળ લાશ જુએ છે, એ પણ રકત ટપકતી લાશ. ત્ોમના વ્યવહારોન્ો લોહિયાળ વ્યવહાર જ કહેવા પડે. સ્ત્રીઓના સમુદૃાયન્ો ત્ો અલગથી જુએ છે. ભારતીઓ સ્ત્રી-પુરુષમાં અંતરભેદૃ જોતા નથી. અહીં પુરુષ અન્ો સ્ત્રી બન્નેન્ો માણસની પરિભાષાથી નવાજવામાં આવે છે. બન્નેમાં રકત વહે છે, બન્નેના લોહીનો રંગ લાલ છે. બન્નેમાં જીવ ઉછરે છે. અથવા જીવ ધબકી રહૃાા છે. તાલિબાનીઓ સ્ત્રીન્ો હિજાબ પહેલાની વાત કરે છે અન્ો ત્ોનો ચહેરો ખુલ્લો રહેવો જોઇએ નહીં. માત્ર આંખો જ દૃેખાવી જોઇએ. પાકિસ્તાન દૃંભી છે, આડંબરખોર છે. ત્ોના ચાવવાના અને બતાવવાના બન્ને દૃાંત જુદૃા જુદૃા છે. ત્ોઓ એકની એક વાત વારંવાર દૃોહરાવે છે. આપણે એમની સાથે ક્રિકેટ રમવાનું બંધ કરી દૃીધું ત્ો યોગ્ય જ કર્યું છે. ત્ોમની સાથે કોઇપણ પ્રકારનો વહીવટ થઇ શકે નહીં.
ભારતીય ગુપ્ત એજન્સીઓ અને દિૃલ્હી પોલીસના સ્પ્ોશ્યલ સ્ોલે છ આતંકવાદૃીઓન્ો પકડી પાડ્યા છે. અન્ો આતંકી કાવત્રાન્ો વિફળ બનાવવાનો દૃાવો કર્યો છે. િંચતાજનક તથ્ય એ છે કે, એમાં બ્ો આતંકીઓએ પાકિસ્તાનમાં એ જગ્યાએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જ્યાં પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ મુંબઇના હુમલા માટે અજમલ કસાબન્ો ત્ૌયાર કર્યો હતો. સ્પષ્ટ વાત એ છે કે, પાકિસ્તાન, ભારતમાં ફરીથી આતંકી હુમલા માટે જમીન ત્ૌયાર કરી રહૃાું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવતા જ પાકિસ્તાનની િંહમત વધી ગઇ છે. ત્ો જમ્મુ- કાશ્મીરથી કલમ ૩૭૦ અને ૩૫એન્ો ખતમ કરવાથી પણ અકળાયું છે. અને મોકો મળતા જ ભારતમાં અસ્થિરતા પ્ોદૃા કરવાનો મોકો શોધે છે. ભારતીય ગુપ્ત એજન્સીઓન્ો પકડાયેલા આતંકીઓથી મળેલી માહિતી વાસ્તવમાં ગંભીર છે, એવી પણ જાણ થઇ છે કે, પાકિસ્તાન સ્ોના બાંગ્લાદૃેશ અને ભારતથી પણ યુવકોની ભરતી કરી એમન્ો આતંકી તાલિમ અપાઇ રહી છે, પાકિસ્તાનનું આતંકીઓ સાથેનું જોડાણ છુપું નથી. આમ છતાં અમેરિકાએ તાલિબાનની વિરૂધ્ધ લડાઇમાં પાકિસ્તાન પર ભરોસો કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે, અમેરિકાએ વીસ વર્ષ પછી તાલિબાનન્ો જ અફઘાનિસ્તાન સોંપી જવું પડ્યું હવે અમેરિકા ખૂદૃ કહે છે કે, તાલિબાનની સાથે પાકિસ્તાનનું જોડાણ એક પ્રકારની ચાલ છે, ત્ો પાકિસ્તાનની સાથે પોતાના સંબંધોની સમીક્ષા કરશે અન્ો ત્ો ઘડી આવી ગઇ છે.
આ એક આશ્ર્ચર્યની વાત છે કે, અમેરિકા જેવા દૃેશન્ો પાકિસ્તાનની ચાલન્ો સમજવા માટે વીસ વર્ષ લાગી ગયા. જો સમયની સાથે જ અમેરિકા આતંકીઓન્ો આશરો અન્ો પ્રશિક્ષણ આપવાના મામલામાં પાકિસ્તાનની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરત તો આતંકવાદૃીઓની કમર ત્ાૂટી ગઇ હોત.
અમેરિકા અન્ો બીજા મોટા દૃેશોએ આતંકવાદૃીઓના નામ પર આતંકીઓનો બચાવ જરૂર કર્યો, એનું નુકસાન સમગ્ર વિશ્ર્વએ ભોગવવું પડયું. એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાન આતંકીઓનું સમર્થન અને પ્રશિક્ષણ આપી રહૃાું છે. અમેરિકા પણ એ વાત સ્વીકારી રહૃાું છે કે, પાકિસ્તાન તાલિબાન અન્ો ખાસ કરીન્ો હક્કાની ન્ોટવર્કન્ો પ્રોત્સાહિત કરી રહૃાું છે, ત્યારે વિશ્ર્વ સમુદૃાયે પાકિસ્તાન પર દૃબાણ વધારવું જ પડશે. ભારતના વિભિન્ન ભાગોમાં આતંકી હુમલામાં પાક પ્રશિક્ષણ આતંકીઓમાં ઓતપ્રોત છે અન્ો ત્ો ખબર ત્ોમના નામનો ખરખરો કરી નાખવા પુરતી છે ત્ો સૌ જાણે છે, એટલે આ સમયે ભારત્ો સચેત અને સતર્ક રહીન્ો આગળ વધવું પડશે. વિશ્ર્વસ્તરે ભારત્ો પાકિસ્તનન્ો વધુન્ો વધુ ખુલ્લું પાડવું જોઇએ.

રિલેટેડ ન્યૂઝ