સલમાન ખાન હાજિર હો !

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
જોધપુર, તા. 14
ક્ોરોના યુગમાં પણ અદૃાલતો સલમાન ખાનનો પીછો છોડતી નથી. જોધપુરમાં ન્યાયાધીશ રાઘવેન્દ્ર ક્ચ્છવાહની ક્ોર્ટમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને લગતા હરણ શિક્ાર ક્ેસ અને આર્મ્સ એકટ ક્ેસની સુનાવણી પેન્ડિંગ હતી. આ અંતર્ગત સલમાન વતી તેમના એડવોક્ેટ હસ્તીમલ સારસ્વત ક્ોર્ટમાં હાજર હતા. આ સિવાય સરક્ાર વતી પી.પી.મગરમ ક્ોર્ટમાં હાજર હતા, જેના આધારે ક્ોર્ટે સ્પષ્ટ સૂચના આપી હતી ક્ે 28 સપ્ટેમ્બરથી આ ક્ેસમાં ચર્ચા શરૂ થવાની છે. સાથે જ આ દૃરમિયાન ક્ોર્ટે સલમાન ખાનને ક્ોર્ટમાં હાજર રહેવા આદૃેશ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ