સુપર સ્ટાર રજનીકાંત હોસ્પિ.માં: ચાહકો બેહાલ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
હૈદૃરાબાદૃ,તા.૨૫
રજનીકાંતની તબિયત નાદૃુરસ્ત છે અને તેમને હૈદૃરાબાદૃની એપોલો હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે. રજનીકાંત તેમની ફિલ્મનાં શૂિંટગ માટે હૈદૃરાબાદૃમાં હતાં ત્યારે તેમી ફિલ્મનાં આઠ ક્રુ મેમ્બર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ છેલ્લાં ૧૦ દિૃવસથી હૈદૃરાબાદૃમાં હતાં.
જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પણ તેમને બ્લડપ્રેશરમાં વારંવાર બદૃલાવ આવ્યો છે. તેમનાં સારવારમાં માલૂમ પડ્યું કે તેમને બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ ઉપરાંત તેમને ગભરામણની તકલીફ છે આ સીવાય તેમને અન્ય કોઇ જ તકલીફ નથી.
હૈદૃરાબાદૃની એપોલો હોસ્પિટલ દ્વારા આ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ