તુલસી ટીનુ રૂ. 50 નુ પેક પ્રિમિયમ ટીના બજારમાં હલચલ મચાવશે

ગુજરાતની પ્રિય ચા બ્રાન્ડ તુલસી ટી ની નવી પ્રોડક્ટ સસ્તા પ્રીમિયમ ચા નો અનુભવ આપશે


ગુજરાતની લોકપ્રિય ટી બ્રાન્ડ, તુલસી ટી એ તેની નવી પ્રોડક્ટ “તુલસી ટી રૂ. 50 ની રજૂઆત ની જાહેરાત કરી છે, જે તેની અજોડ ગુણવત્તા અને પોસાય તેવા ભાવને કારણે ચા બજારમાં હલચલ પેદા કરશે. આ નવું એસકેયુ તુલસી ટીના સમર્પણ અને અજેય કિંમતે શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરે છે.
તુલસી ટી રૂ. 50 પચાસની રૂ. ની કીમતે પ્રીમિયમ ટીનો અનુભવ પૂરો પાડવાની અનોખી યોજનાને કારણે ચા બજારમાં હલચલ મચાવી દેશે. આ ઉપરાંત પોસાય તેવી કિંમતે ચા રજૂ કરવા છતાં ગુણવત્તાનું સર્વોચ્ચ ધારણ જાળવી રાખવાની આ પ્રકારની ઓફર બજારમાં અન્ય કોઈ રજૂ કરી શક્યુ નથી.
તુલસી ટીના મેનેજીંગ ડિરેક્ટર હરેશ કથરોટીયા એ આ અંગે જણાવ્યું કે તુલસી ટી ખાતે અમે અપેક્ષા કરતાં વધુ આપવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહયા છીએ. તુલસી ટી નવરચના યુનિવર્સિટી એ ગઅઅઈ પ્રથમ સાયકલના મૂલ્યાંકનમાં ‘એ’ ગ્રેડ પ્રાપ્ત કર્યાં વડોદરા, ગુજરાત: ઉચ્ચ શિક્ષણ માટેની અગ્રણી સંસ્થા નવરચના યુનિવર્સિટી ને જાહેરાત કરતાં આનંદ થાય છે કે તેને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (ગઅઅઈ) ના એક્રીડીટેશન મૂલ્યાંકનની સાયકલ-1માં એ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીને મળેલું આ બહુમાન નવરચના યુનિવર્સિટી નું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સતત સુધારાનું પ્રતિબિંબ દર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ