પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું જબ્બર પ્રદર્શન

લોકડાઉન ખૂલ્યા બાદ વેપાર-ધંધા પડી ભાંગતા હજારો લોકોને ગુજરાન ચલાવવાની ચિંતા છે. તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અસહ્ય ભાવ વધારો ઝીંકવાનું શરૂ કરતા વિરોધ પક્ષ કોંગ્રેસે આજે રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું હતું જે અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંં પણ ઠેર-ઠેર કોંગ્રેસે ઘોડાસવારી, સાયકલ સવારી, કાર દોરડે બાંધી ખેંચવા સહિતના આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ નોંધાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ