ગુજરાતમાં કોરોનાનો વધુ એક રેકર્ડ: 24 કલાકમાં સંક્રમિતોનાં આંકડો 861

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) અમદૃાવાદૃ,તા.૯
રાજ્યમાં કુદૃકેન્ો ભુસકે કોરોના પોઝિટિવના કેસ રોજ નવા રેર્કોડ સર કરી રહૃાું છે. આજે પ્રથમવાર ૨૪ કલાકમાં ૮૦૦ ન્ો પાર ૮૬૧ કેસ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોનો આંકડો ૩૯ હજારન્ો પાર થઇ ૩૯૨૮૦ કોરોનાના કેસ નોંધાયા છે.આજે વધુ ૧૫ મોત કોરોનાન્ો કારણે થતા કુલ મૃત્યુ આંક ૨૦૦૦ ન્ો પાર થઇ ૨૦૧૦ થયો છે. રાજ્યમાં આજે ૪૨૯ દૃર્દૃી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જ થવાનો આંકડો ૨૭૭૪૨ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ એક્ટિવ કેસ ૯૪૫૬ છે.જેમાં ૭૨ દૃર્દૃીઓ વેન્ટીલેટર પર અન્ો ૯૪૫૬ સ્ટેબલ છે.રાજ્યમાં સતત કોરોના વાયરસ પોતાનો પ્રકોપ સાર્વત્રિક રીત્ો બતાવી રહૃાો છે.જેન્ો આરોગ્યતંત્રની ઊંઘ હરામ કરી મુકી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૨૮ લોકોના ટેસ્ટ કરાતા ૮૬૧ જેટલા રર્કોડ બ્રેક કોરોનાના દૃર્દૃી નોંધાયા છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દૃર્દૃીઓના કોવિડ-૧૯ ન્ો કારણે મોત નોંધાયા છે. જેમાં અમદૃાવાદૃ કોર્પોરેશનના ૫,સુરત કોર્પોરેશનના ૪, સુરતના ૨,અરવલ્લી, પાટણ અન્ો બનાસકાંઠા અન્ો ભરુચમા ૧-૧ મૃત્યુ નોંધાયા છે.અમદૃાવાદૃ શહેરમાં ૧૫૩ અન્ો ગ્રામ્યમાં ૯ સાથે કુલ ૧૬૨ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.આ સાથે અમદૃાવાદૃ શહેરમાં કુલ સંક્રમિતોનો આંકડો૨૨૫૮૦ થયો છે અને પાંચના મોત સાથે ૧૫૦૬ કુલ મૃત્યુઆંક થયો છે. સુરતમાં આજે પ્રથમ વાર કોરોનાનો આંકડો ૩૦૦ન્ો પાર ગયો છે. સુરત શહેરમાં ૨૧૨ અને ગ્રામ્યમાં ૯૫ સાથે કુલ ૩૦૭ કેસ સામે આવ્યા છે. સુરતમાં કુલ સંક્રમિતોનો આંકડો ૭૦૩૮ થયો છે. આજે વધુ છ મોત સાથે મૃત્યુઆંક ૨૦૨ થયો છે. વડોદૃરા શહેરમાં ૪૩ અને ગ્રામ્યમાં ૨૫ સાથે ૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૨૮૩૬ થયો છે. ગાંધીનગરમાં આજે ૨૪ અન્ો ગ્રામ્યમાં ૮ કેસ સાથે કુલ કેસ ૩૨ થયા છે જ્યારે સંક્રમિતોનો કુલ આંકડો ૮૦૫ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪ લાખ ૪૧ હજાર ૬૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ૨૯૮૭૩૮ લોકોન્ો ક્વોરનટાઈન કરાયા છે જે પ્ૌકી ૨૯૫૭૪૯ હોમ ક્વોરનટાઈન અને ૨૯૮૯ ફેસિલીટી ક્વોરનટાઈનમાં રખાયા છે.

રિલેટેડ ન્યૂઝ