ગુજરાતમાં કોરોના પોરો નથી ખાતો: 24 કલાકમાં વધુ 1153 કેસ, 23 દર્દીના મોત

રાજયમા 23 મોત સાથે કુલ મોતનો આંકડો 2441 થયો

શાળાઓ શરૂ કરવા સંદૃર્ભે રિસર્ચમાં થયો ખુલાસો
૧૦ સ્ટૂડન્ટ્સ કેમ્પસમાં ૭૮ ટકાને ચેપ લગાડી શકે : સર્વે
અમદૃાવાદૃ, તા. ૩૧
૧લી ઓગસ્ટથી દૃેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. ૈૈંંસ્ અમદૃાવાદૃના પ્રોફેસર અને ૈૈં્ં દિૃલ્હીના વિદ્યાર્થીએ કરેલા અભ્યાસમાં હાલની પરિસ્થિતિમાં ઘરેથી અભ્યાસ કરવો શા માટે વધારે સુરક્ષિત છે, તે મુદ્દે સૂચન અપાયું છે. અભ્યાસમાં ઉલ્લેખ કરાયો છે કે ૧૭૦૦ વ્યક્તિ ધરાવતી રેસીડેન્સિયલ શૈક્ષણિક સંસ્થાને ખોલવાના ૧૦ જ અઠવાડિયામાં ૭૭.૭ ટકા લોકો સંક્રમિત થઈ શકે અને ૦.૭ ટકાના મોત. આવી પરિસ્થિતિ શરૂઆતમાં માત્ર ૧૦ સંક્રમિત વ્યક્તિઓ દ્વારા જ પેદૃા થઈ શકે છે. આ અભ્યાસ ’એકેડમીક કેમ્પસીસ, સુપર સ્પ્રેડર ઈવેન્ટ્સ એન્ડ પેન્ડામિક્સ : સિમ્યુલેશન એવિડન્સ ફ્રોમ રિઓપિંનગ ઈન્ડિયન યુનિવર્સિટીસ વિથ કોવિડ-૧૯ શીર્ષક હેઠળ હેલ્થ મેનેજમેન્ટ, પોલિસી એન્ડ ઈનોવેશન (ૐસ્ઁૈં) ના લેટેસ્ટ ઈશ્યૂમાં પબ્લીશ કરાયો હતો.
ૐસ્ઁૈંને જાણીતા સ્કોલર્સ જેવા કે પ્રોફેસર વિલ મિત્ચેલ, રેજીના હર્ઝિંલગર અને કેવિન શ્યુલમાન એડિટ કરાય છે. આ મેગેઝીન ૨૦૧૨માં ઈકોનોમિક્ટ ડેવિડ ડ્રેનોવે હેલ્થકેર માર્કેટમાં કામ કરતી બિઝનેસ સ્કૂલની શરૂઆત તરીકે શરૂ કરી હતી. જ્યારે આ અભ્યાસ ૈૈંંસ્-છના પ્રોફેસર ચિરંતન ચેટર્જી અને હૂવર ઈન્સ્ટીટ્યૂટ સ્ટાનફોર્ડના આદિૃત્ય બંસલ જે ૈૈં્ં- દિૃલ્હીના પણ વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમણે સાથે મળીને કર્યો હતો.

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
ગાંધીનગર,તા.૩૧
રાજ્યમાં જુલાઈ માસમાં પાંચમી વાર કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ન્ો પાર થયો છે, રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૬૭૦૪ ટેસ્ટ કરવામાં આવતા ૧૧૫૩ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૬૧ હજારન્ો પાર થઈ ૬૧૪૩૮ થયો છે. રાજ્યમાં ૨૩ મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૪૪૧ થયો છે. રાજ્યમાં આજે ૮૩૩ દૃર્દૃીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ૪૪૯૦૭ દૃર્દૃીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો ૧૪ હજારન્ો પાર થઈ ૧૪૦૯૦ થયો છે. જેમાં ૮૧ વેન્ટીલેટર પર અન્ો ૧૪૦૦૯ સ્ટેબલ છે. જુલાઈ માસના અંતિમ દિૃવસ્ો આજે પણ કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ન્ો પાર થયો છે. રાજ્યમાં ૧૦મી જુલાઈએ કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૪૦ હજારન્ો પાર થયો છે. આરોગ્ય વિભાગની યાદૃી મુજબ આજે કોરોનાના લીધે ૨૪ કલાકમાં ૨૩ મોત થયા છે. સુરત શહેરમાં ૭ અન્ો ગ્રામ્યમાં ૪, અમદૃાવાદૃ શહેરમાં ૪, રાજકોટમાં ૨, વડોદૃરા શહેરમાં ૨, જુનાગઢ, ખેડા, મહેસાણા અન્ો વડોદૃરા ગ્રામ્યમાં ૧-૧ મોત કોરોનાન્ો લીધે થયા છે. અમદૃાવાદૃ શહેરમાં ૧૪૦ અન્ો ગ્રામ્યમાં ૩૬ સાથે ૧૭૬ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૨૬૫૧૭ થયો છે. જ્યારે વધુ ૪ મોત સાથે ૧૫૯૩ કુલ મોત અમદૃાવાદૃમાં નોંધાયા છે. સુરત શહેરમાં ૨૧૯ અન્ો જિલ્લામાં ૬૫ સાથે ૨૮૪ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧૩ હજારન્ો પાર થઈ ૧૩૦૬૯ થયો છે. આજે વધુ ૧૧ મોત સાથે મોતનો કુલ આંકડો સુરતમાં ૪૦૦ પર પહોંચ્યો છે. વડોદૃરા શહેરમાં ૮૦ અન્ો જિલ્લામાં ૧૪ સાથે ૯૪ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો વડોદૃરામાં ૪૬૫૨ થયો છે. આજે વધુ ૩ મોત સાથે કુલ ૧૦૩ મોત થયા હતા. ગાંધીનગર શહેરમાં ૧૫ અન્ો જિલ્લામાં ૨૫ સાથે ૪૦ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૧૪૮૩ થયો છે. રાજકોટ શહેરમાં ૪૮ અન્ો ગ્રામ્યમાં ૩૧ સાથે કુલ ૭૯ કોરોનાના કેસ નોંધાયા છે. મહેસાણામાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૩૬, જામનગર શહેરમાં ૩૩ અન્ો ગ્રામ્યમાં ૯, મોરબીમાં ૨૯ અમરેલી અન્ો વલસાડમાં ૨૬-૨૬, ભાવનગર શઙેરમાં ૨૪ અન્ો ગ્રામ્યમાં ૨૩, ભરુચ અન્ો પંચમહાલમાં ૨૧-૨૧, કચ્છમાં ૨૦, ગીર સોમનાથ અન્ો નવસારીમાં ૧૬-૧૬, બનાસકાંઠા, દૃાહોેદૃ અન્ો ખેડામાં ૧૪-૧૪ જુનાગઢ શહેરમાં ૧૩ અન્ો જિલ્લામાં ૯, પાટણમાં ૧૩, મહિસાગરમાં ૧૨, આણંદૃ અન્ો સાબરકાંઠામાં ૧૧-૧૧ નર્મદૃા અન્ો પોરબંદૃરમાં ૯-૯, બોટાદૃમાં ૪, અરવલ્લી અન્ો તાપીમાં ૨-૨ અન્ો અન્ય રાજ્યમાં ૫ કેસ નોંધાયા છે.

રિલેટેડ ન્યૂઝ