ગુજરાતના નવા ડી.જી.પી. તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાનિર્દેશો અનુસાર 1985ની બેચના આઈપીએસ અધિકારી આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશક પદેથી સેવા નિવૃત્ત થઈ રહેલા શિવાનંદ ઝાના સ્થાને આશિષ ભાટીયાની નિમણુંક મુખ્યમંત્રીએ કરતા રાજ્ય પોલીસ દળ ભાટીયાના નેતૃત્વમાં કાયદો વ્યવસ્થા સહિતની પોલીસ કામગીરીમાં વધુ સારી રીતે પ્રજાની સેવા કરશે તેમ પણ ઉમેર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ