વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આજથી રંગ પુરણી સ્પર્ધા

રાજકોટ તા,1
વિશ્ર્વ હિન્દુ પિ2ષ્ાદ પ્રે2ીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – 2020 દ્વા2ા દ2 વર્ષ્ાની માફક આ વર્ષ્ો પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું અદકેરૂ આયોજન ક2વામાં આવ્યું છે. ગત વર્ષ્ો પણ યોજાયેલ બાળકો માટેની 2ંગપૂ2ણી હિ2ફાઈને ખૂબ સુંદ2 પ્રતિસાદ મળ્યો હતો માટે આ વર્ષ્ો પણ બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં જોડવા માટે 2ંગપૂ2ણી હિ2ફાઈનું આયોજન ક2વામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં જોડવવા માટેની કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને તદ્ન નિ:શુલ્ક ધો2ણે આ સ્પર્ધા યોજવામાં આવી છે અને સૌપ્રથમ વખત હાલની વર્તમાન પિ2સ્થિતિને ધ્યાનમાં 2ાખી બાળકોને સમૂહમાં એકત્રીત ક2ી શકાય તેમ ન હોય જેથી બાળકો ઘ2ેથી 2ંગપૂ2ણી સ્પર્ધાનો ભાગ લઈ શકે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ ક2ી ઘ2ેથી જ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા ક્ધવીન2 2માબેન હે2ભા દ્વા2ા ક2વામાં આવેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા સૌપ્રથમ મોબાઈલ નંબ2 63પ20 89071 ઉપ2 વ્હોટસપમાં કઈ પણ મેસેજ ક2વાથી સામે મેસેજ આવશે. જેમા એક લીંક આપવામાં આવશે અને આ લીંક ઉપ2 ટચ ક2વાથી એક ફોર્મ ખુલશે જેમાં સૌ પ્રથમ નિયમો જણાવેલ હોય અને ત્યા2બાદ જરૂ2ી વિગતો ભ2ી બાળકે બનાવેલ ચિત્રનો ફોટો તથા વિડીયો અપલોડ ક2વાનો 2હેશે. અને ત્યા2 બાદ સબમીટ બટન દબાવતા તેમની વિગત મળી જશે અને તા.02/08થી તા.08/08 સુધીમાં તૈયા2 થયેલા ચિત્રો મોકલી શકાશે ત્યા2 બાદ નિર્ણાયકો બનાવેલ ચિત્રો અને વિડીયો જોઈ પોતાનો નિર્ણય આગામી દિવસોમાં જાહે2 ક2શે.
2ંગપુ2ણી હ2ીફાઈની વધુ જાણકા2ી માટે 2માબેન હે2ભા મો.નં. 982પપ90213 અને વન2ાજભાઈ ચાવડા મો. નં. 93286 83883 નો સંપર્ક ક2વાનો 2હેશે તેમ યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ