તહેવારમાં વોકહાર્ટ હોસ્પિટલ ચાલુ રહેશે

રાજકોટ તા,11
સૌ2ાષ્ટ્ર-કચ્છની સુપ્રસિધ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકા2ની આંત22ાષ્ટ્રીય સ્ત2ની સુવિધા અને સા2વા2 પુ2ી પાડતી 2ાજકોટની એન.એમ઼વિ2ાણી વોકહાર્ટ હોસ્પીટલ જન્માષ્ટમીનાં તહેવા2ો દ2મ્યાન પણ 2ાઉન્ડ ધી કલોક , શ જ્ઞ કાર્ય2ત 2હેશે. ખાસ ક2ીને આ તહેવા2ો દ2મ્યાન સતત ભીડ અને ભા2ે વાહન વ્યવહા2ને કા2ણે થતા અકસ્માતો, ફ્રેકચ2, હેમ2ેજ, હદય2ોગનો હુમલો, ટ્રોમા, ઝાડા ઉલ્ટીના કેસો (કો2ોના સિવાયના) માટે કે અન્ય કોઈ પ્રકા2ની ઈમ2જન્સી તબીબી સેવાઓ માટે હોસ્પીટલમાં સુપ2 સ્પેશ્યાલીસ્ટ ડોકટ2ો અને નર્સીંગ સ્ટાફ ખડે પગે 2હેશે. આ વર્ષ્ો જન્માષ્ટમીના તહેવા2ો આપણે અને આપણા પિ2વા2ે કો2ોના વાય2સના કા2ણે ખુબ જ નિયંત્રીત 2ીતેઉજવવાના છે.તહેવા2ોમા બિનજરૂ2ી 2ીતે આપણે બહા2 ન નીકળીયે અને જન્માષ્ટમી,કૃષ્ણજન્મ મહોત્સવ વગે2ે આપણે આપણા નિવાસ સ્થાને આપણા પિ2વા2 સાથે 2જાઓ અને તહેવા2ો ખુબજ આનંદમય 2ીતે માણીયે તેવી સૌ2ાષ્ટ્ર-કચ્છના તમામ નગ2જનોને વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટ2 હેડ ડો.જગદીશ ખોયાણીએ શુભેચ્છા પાઠવેલ છે. આમ છતા કોઈપણ પ્રકા2ની ઈમ2જન્સીની ક્ષ્ાણોમાં હોસ્પીટલનાં ઈમ2જન્સી વિભાગના મો.નં.740પ1 740પ1 ઉપ2 સંપર્ક ક2વા હોસ્પીટલની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ