ભાવનગરમાં સીએનજી પોર્ટ ટર્મિનલ સ્થાપાશે

વર્લ્ડ મેરીટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો સ્થાપિત થશે: ટર્મિનલ કાર્યરત થયા બાદ વાર્ષિક કાર્ગો કેપીસીટી પણ વધશે

ભાવનગર,તા.15
વિશ્ર્વ ફલક્ પર હવે ગુજરાતનું નામ ઝળહળશે. વર્લ્ડ મેરિટાઈમ મેપ પર હવે ગુજરાતીઓને ગર્વ થાય તેવા એક્ અહેવાલ સામે આવી રહૃાા છે. ભાવનગરમાં વિશ્ર્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાનો નિર્ણય ક્રવામાં આવ્યો છે. આજે રાજ્યના સીએમ રૂપાણીએ સીએનજી ટર્મિલન સ્થાપવા માટેની મંજૂરી આપી છે. ભાવનગરમાં વિશ્ર્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પ્લાન્ટ પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતો સીએનજી ટર્મિનલ હશે. પ્રથમ તબક્કામાં રૂપિયા 1300 ક્રોડનું મૂડીરોક્ાણ ક્રવામાં આવશે. ત્યારબાદૃ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીક્ે ભાવનગરમાં આ પ્રોજેકટ આક્ાર પામશે. અહીં ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ વિક્સાવવામાં આવશે. ટર્મિનલ ક્ાર્યરત થયા બાદૃ વાર્ષિક્ ક્ાર્ગો ક્ેપેસિટી પણ વધશે. વાર્ષિક્ ક્ાર્ગો ક્ેપેસિટી 9 મિલીયન મેટ્રિક્ ટન થશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગર ખાતે વિશ્ર્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાનો નિર્ણય ક્રવામાં આવ્યો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ભાવનગર ખાતે સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે આજે વિધિવત રીતે મંજૂરી આપી દૃીધી છે.
આ સાથે જ આખા વિશ્ર્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રુપ-ક્ોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્ક્ાલિસ)ને પ્રોજેક્ટ ડેવલપર તરીક્ે મંજૂરી આપશે. આ પ્રોજેકટ બનતા જ ગુજરાતમાં 1600 ક્.િમી. લાંબો દૃરિયા ક્નિારો ધરાવતું ગુજરાત પોર્ટ ક્ાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કામાં રૂ. 1300 ક્રોડનું મૂડીરોક્ાણ ક્રવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં ક્ુલ 1900 ક્રોડનું મૂડીરોક્ાણ સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટમાં થશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીક્ે ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ આક્ાર પામશે. આ પ્રોજેકટમાં પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું સીએનજી ટર્મિનલ બનશે.
પ્રતિ વર્ષ 45 લાખ ટન ક્ષમતાનું લીક્વીડ ક્ાર્ગો ટર્મિનલ, ક્ન્ટેઇનર અને વ્હાઇટ ક્ાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિક્સાવવાનું મહત્વાક્ાંક્ષી આયોજન પણ ક્રવામાં આવ્યું છે. શિપબ્રેક્ીંગ, શિપ રિસાયક્લીંગ ઊદ્યોગમાં વિશ્ર્વના સૌથી મોટા શિપબ્રેક્ીંગ યાર્ડ તરીક્ે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક્ યશક્લગી બનશે. ભાવનગર પોર્ટ વિક્સાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક્ ગેટસનું બાંધક્ામ અને ક્નિારા ઉપર સીએનજી ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટીઝ વિક્સાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ