જુનાગઢના બે વ્યાજખોરો સામે સુરતમાં પોલીસ ફરીયાદ

3 લાખ 3 ટકા વ્યાજે આપી 10 ટકા વ્યાજ વસુલવા ધમકી આપી

સુરત,તા.21
સુરતમાં વ્યાજે લીધેલા પૈસાના બદૃલે પઠાણી ઊઘરાણીનો ક્સ્સિો સામે આવ્યો છે. જેમાં પૈસા લેનાર નાના વરાછાના યુવક્ને રસ્તે અટક્ાવી અને તેની બસ ઝૂંટવી લેવાની ધમક્ી આપનાર જૂનાગઢના ફાઇનાન્સર બંધુઓ સામે ક્ાપોદ્રા પોલીસ મથક્માં ફરિયાદૃ નોંધાઈ છે. સુરતના લસક્ાણા-ખોલવડ રોડ સ્થિત ઓપેરા પેલેસમાં રહેતા અને નાના વરાછાના એસએમસી ગજાનંદૃ ક્ોમ્પ્લેક્ષમાં અવધ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ એજન્ટ તરીક્ેનું ક્ામ ક્રતા નીમેશ મનસુખ ભાઈ લક્કડ ત્રણ વર્ષ અગાઉ પત્નીની સારવાર માટે જૂનાગઢના ફાઇનાન્સર બંધુ અમીત ક્ામોઠી અને તેના ભાઇ મનોજ ક્ામોઠી પાસેથી પ્રથમ 2 લાખ અને ત્યાર બાદૃ 1 લાખ મળી ક્ુલ 3 લાખ રૂપિયા 3 ટક્ાના વ્યાજે લીધા હતા અને સમયસર વ્યાજ પણ ચુક્વતા હતા. વ્યાજની રક્મ સમયસર ચુક્વવા છતા અચાનક્ જ વ્યાજ 3 ટક્ાથી વધારી 5 ટક્ા ક્રી દૃીધું હતું.નીમેશે 3 ટક્ાની વાત ક્રતા ફાઇનાન્સર બંધુએ ધમક્ી આપતા ક્હૃાું હતું ક્ે જો 5 ટક્ા નહીં ચુક્વે તો 3 લાખ પરત આપી દૃો. જેથી નીમેશે 5 ટક્ા વ્યાજ પણ સમયસર ચુક્વવાનું શરૂ ર્ક્યુ હતું. પરંતુ ત્યાર બાદૃ અચાનક્ જ 10 ટક્ા જેટલા પઠાણી વ્યાજની ઉઘરાણી શરૂ ક્રી દૃીધું હતું અને ત્રણ વર્ષમાં વ્યાજ પેટે 10 લાખથી વધુની રક્મ ચુક્વી દૃીધી હોવા છતા વધુ વ્યાજની માંગણી ક્રી ટ્રાવેર્લ્સની બસ રસ્તા પર અટક્ાવી તેની પર ક્બ્જો જમાવવાની ધાક્-ધમક્ી આપી છેલ્લે બે વર્ષથી ક્નડગત ક્રતા હતા.

રિલેટેડ ન્યૂઝ