માંગરોળની શેરીઓમાં સિંહની લટાર

માંગરોળના બંદર રહેણાક વિસ્તારમા ગત ભાંગતી રાતે સીહના આટાફેરા સીસી. ટી વી. કેમેરામાં કેદ થતાં, સોસાયટી વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. માંગરોળના બંદર રહેણાક વિસ્તારમા હત રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં એક સિહ આવી ચડતા સીસીટીવીમા કેદ થયો હતો, આ બાબતની લોકોને જાણ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહ જંગલો છોડી રહેણાંક વિસ્તારમાં આવતાં વન વિભાગને જાણ કરાય છે.

રિલેટેડ ન્યૂઝ