ગુજરાતમાં ચોવિસ કલાકમાં કોરોનાના ૧૪૯૫ કેસ નોંધાયા

૧૧૬૭ દૃર્દૃી સ્વસ્થ થયા, ૧૩૬૦૦ એક્ટિવ કેસ, ૯૩ વેન્ટિલેટર પર, ૧૩૫૦૭ દૃર્દૃીઓ સ્ટેબલ, ૧૩નાં મોત

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) અમદૃાવાદૃ, તા. ૧૫
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિૃવસેને દિૃવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહૃાો હોય તે પ્રકારે આંકડા ઘટી રહૃાા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહૃાા હતા. જો કે દિૃવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા ૧૪૯૫ કોરોના દૃર્દૃી નોંધાયા હતા. રાજ્યમાં ૧૧૬૭ નવા દૃર્દૃીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૭૯,૯૫૩ દૃર્દૃીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં દૃર્દૃીઓના સાજા થવાનો દૃર ૯૧.૧૬ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિૃન પ્રતિદિૃન વધારો કરવામાં આવી રહૃાો હોવાના દૃાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૩,૭૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિૃવસ ૯૮૦.૬૦ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૭૨,૩૫,૧૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જુદૃા જુદૃા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૨,૬૮૫ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૦૨,૫૭૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
જો એક્ટિવ દૃર્દૃીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩,૬૦૦ એક્ટિવ કેસ છે.
વેન્ટિલેટર પર ૯૩ છે. જ્યારે ૧૩,૫૦૭ લોકો સ્ટેબલ છે. ૧,૭૯,૯૫૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૮૫૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદૃાવાદૃ કોર્પોરેશનના ૮, સુરત કોર્પોરેશન ૨, બનાસકાંઠા ૧, ગાંધીનગર ૧ અને ભાવનગરનાં ૧ વ્યક્તિ સહિત કુલ ૧૩ દૃર્દૃીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ