ખેતરોમાં લીલી હરીયાળી

ગડુ શેરબાગ તેમજ આજુબાજુના વિસ્તારમાં આ વર્ષે વરસાદ સારો થયો હોવાથી ધાણા ચણા ઘઉં વગેરેનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ હોવાથી ખેતરો લીલા છમ નજરે પડી રહ્યા છે.
(તસ્વીર: મહેશ રવિયા -ગડુ શેરબાગ)

રિલેટેડ ન્યૂઝ