ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 62 ટકા શાંતિપૂર્ણ મતદાન

જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકા ઓની ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ, અનેક મંત્રીઓ, નેતાઓએ કર્યુ મતદાન માં જોવા મળ્યો ઉત્સાહ, અનેક મંત્રીઓ, નેતાઓએ કર્યુ મતદાન

આવતીકાલે પરિણામ જાહેર થાય તે પહેલાજ નેતાઓ, લોકોમાં કોને મળશે સત્તા તેના પર ઉતેજના ભરી નજર

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
અમદૃાવાદૃ, તા. ૨૮
ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદૃાન સવારે ૭ વાગ્યાથી શરૂ થઇ ચુક્યું હતું. જે શાંતિપુર્વક સાંજે ૬ વાગ્યે પુર્ણ થયું હતું. જો કે સાંજે ૬ વાગ્યે જે લોકો મતદૃાન મથકમાં આવી ગયા હોય તેમને મતદૃાન કરવા દૃેવામાં આવશે. સરેરાશ ૬૪ ટકા મતદૃાન નોંધાયું હતું. જો કે ફાઇનલ આંકડાઓ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા નથી. જે મોડી સાંજે જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ સરેરાશ ૬૪ ટકાની આસપાસ મતદૃાન થયું હોવાનું ચૂંટણી પંચ જણાવી રહૃાા છે. અત્રે નોંધનીય છે કે, ૨ માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશે.
ડાંગ જિલ્લા પંચાયતમાં સૌથી વધારે સરેરાશ ૭૧ ટકા મતદૃાન નોંધાયું હતુ. ગુજરાતમાં તાલુકા-જિલ્લા-પાલિકામાં મતદૃાન પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૬૨ ટકા મતદૃાન નોંધાયું છે. ૨૩૧ તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૪ ટકા મતદૃાન નોંધાયું છે. ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૬૦ ટકા મતદૃાન નોંધાયું છે. ૮૧ નગરપાલિકામાં સરેરાશ ૫૮ ટકા મતદૃાન નોંધાયું છે. જો કે આ વખતે ઉલટો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદૃાનનું પ્રમાણ ઘણુ ઉંચુ રહૃાું હતું.
જિલ્લા પંચાયત બાબતે ડાંગ જિલ્લા પંચાયત સૌથી આગળ રહી હતી, અહીં સૌથી વધારે ૭૧% મતદૃાન નોંધાયું હતું. નગરપાલિકા બાબતે તાપી નગરપાલિકામાં સૌથી આગળ રહી હતી અને અહીં ૭૧% મતદૃાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨ માર્ચે તાલુકા-જિલ્લા-પાલિકામાં મતગણતરી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત ૬૦, તાલુકા પંચાયત ૬૪, શરૂ થઈ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીનું મતદૃાન શરૂ થયું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો માટે મતદૃાન શરૂ થઈ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદૃવારો મેદૃાનમાં હતા.
જેમાં ભાજપના ૯૫૫ ઉમેદૃવારો ચૂંટણી લડી રહૃાા છે. જ્યારે કે, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર મતદૃાન શરૂ થઈ ગયું છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૨,૨૬૫ ઉમેદૃવારો મેદૃાનમાં છે, જેમાં ભાજપના ૪,૬૫૭ ઉમેદૃવારો ચૂંટણી લડી રહૃાા છે. ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદૃાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગર પાલિકાની ૨૭૨૦ બેઠકો પર મતદૃાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકામાં ૭૨૪૬ ઉમેદૃવારો મેદૃાનમાં છે. ૨ માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. ઝી ૨૪ કલાક આજે તમને મતદૃાનનું મહાકવરેજ બતાવી રહૃાું છે અને ૨ માર્ચે પરિણામનું સૌથી ઝડપી અને સચોટ પરિણામ બતાવશે.

રિલેટેડ ન્યૂઝ