અબ કી બાર નૉ-રિપીટ સરકાર

10 કૅબિનેટ, 5 સ્વતંત્ર હવાલા અને
9 રાજ્યકક્ષાના મળી 24 મંત્રીના શપથ

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રૂપાણી સરકારના એકપણ મંત્રી નહીં

કઇ જ્ઞાતિમાંથી કેટલા મંત્રી?
પાટીદાર મંત્રી – 7 (ઈખ સહિત)
બ્રાહ્મણ – 2
ક્ષત્રિય – 2
ઓબીસી – 6
જઈ જઝ – 6
જૈન – 1

કયા જૉનના કેટલા મંત્રી?
ગાંધીનગર: ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળ જાહેર થયુ છે. નો રિપીટ થિયરી લાવીને ભાજપે એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતાર્યા છે. હાલ મંત્રીમંડળમાં દરેક જ્ઞાતિઓની માંગણી સંતોષાઈ છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 6 પાટીદાર મંત્રી, 8 ઓબીસી મંત્રીઓનો સમાવેશ કરાયો છે. તો એસસી/એસટીના 5 મંત્રીઓ અને 3 સવર્ણ મંત્રીઓને સામેલ કરાયા છે. આમ, નવા મંત્રી મંડળમાં જ્ઞાતિનું બેલેન્સ સારી રીતે જાળવી રાખવામાં આવ્યુ છે તેવુ કહી શકાય. રાજેન્દ્ર ત્રિવેદી સાથે કુલ 23 મંત્રીના નામની અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) ગાંધીનગર, તા.16
વિરોધ, વિવાદૃ અને નારાજગીના સમાચારો વચ્ચે આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ ક્રી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દૃોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં ક્ુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ ર્ક્યા હતા, જેમાંથી 10 મંત્રીઓને ક્ેબિનેટ ક્ક્ષાનો દૃરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યક્ક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. રાજ્યક્ક્ષાના મંત્રી તરીક્ે ક્ુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરક્ારમાં પૂર્વ સ્પીક્ર રાજેન્દ્ર ત્રિવેદૃી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર 3 રહેશે. નવા મંત્રીમંડળમાં દૃક્ષિણ ગુજરાતનો દૃબદૃબો જોવા મળી રહૃાો છે, જ્યારે ક્ચ્છની બાદૃબાક્ી ક્રવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ ક્રતા રુપાણીના એક્ેય મંત્રીને સ્થાન નથી અપાયું.
આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે ક્ે, નીતિન પટેલ નારાજ છે, અને ક્ોઈના સંપર્ક્માં નથી તેવી અટક્ળો વચ્ચે તેમણે શપથગ્રહણ સમારંભમાં દૃેખા દૃેતા ઘણા લોક્ોને આશ્ર્ચર્ય થયું હતું. આમ તો શપથવિધિ ગઈક્ાલે સાંજે ચાર વાગ્યે થવાની હતી. પરંતુ તમામ જૂના મંત્રીઓને પડતા મૂક્વાના હોવાની વાત વહેતી થતાં ભાજપમાં અસંતોષ ફેલાયો હતો. ક્ેટલાક્ પૂર્વ મંત્રીઓએ પૂર્વ સીએમ રુપાણી અને પ્રદૃેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાક્ાત ક્રીને પોતાનો વિરોધ વ્યકત ર્ક્યો હતો. તેવામાં રાજભવનમાં તમામ તૈયારી થઈ ગયા બાદૃ અચાનક્ શપથવિધિનો ક્ાર્યક્રમ પડતો મૂક્વામાં આવ્યો હતો.
ગુજરાતના રાજક્ીય ઈતિહાસમાં પહેલીવાર એક્ જ પક્ષની સરક્ારમાં ક્ોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી ક્ેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદૃલમાં માત્ર સીએમ જ નથી બદૃલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદૃલી નાખવામાં આવતા અનેક્ તર્ક્વિતર્ક્ વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં ક્ોંગ્રેસમાંથી આવેલા તમામ લોક્ોના પત્તાં ક્પાયા છે. જોક્ે, ક્ોંગ્રેસમાંથી આવેલા ક્ેટલાક્ નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ