નાઇજીરિયન સહિત ચારની ધરપકડ

પાકિસ્તાનથી આવેલ કરોડોના હેરોઇન સંદૃર્ભે

દિૃલ્હીથી આંગડિયામાં નાઇજીરિયને રૂા.30 લાખ ઇશારાવને મોકલાવ્યા હતા: ફાઇબરની બોટ મોકલી ડીલીવરી લેવા બાબતે જામ સલાયાના પિતા-પુત્ર પકડાયા

અમદૃાવાદૃ તા.21
તાજેતરમાં સૌરાષ્ટ્ર ખાતેથી પકડાયેલા કરોડોના પાકિસ્તાનથી આવેલા હેરોઇનના જથ્થા સંદૃર્ભે એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડની ટીમે નાઇજીરિયન સહિત વધુ ચારની ધરપકડ કરી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર તાજેતરમાં એન્ટી ટેરરીસ્ટ ટીમે મોરબીના ઝંઝુડા અને દૃેવભૂમી દ્વારકાના નાવદ્રા ખાતેથી કરોડોનો હેરોઇનનો જથ્થો કબજે કર્યો હતો તેમજ પાકિસ્તાનથી દૃરિયાઇ માર્ગે આવેલા આ ડ્રગ્સ સંદૃર્ભે સાતની ધરપકડ કરી હતી.
દૃરમ્યાનમાં એન્ટી ટેરરીસ્ટ સ્કવોડની ટીમે કરોડોના હેરોઇન સંદૃર્ભે દિૃલ્હીથી નાઇજીરીયન તેમજ અન્ય દૃેવભૂમી દ્વારકા અને જામનગર જિલ્લાના ત્રણની અટકાયત કરી હતી.
પોલીસે દૃેવભૂમી દ્વારકાના જામસલાયાના ડીવી નગરમાં રહેતા હાજી દૃાઉદૃ સંધાર (ઉ.વ.50) તેના પુત્ર મહેબુબ હાજી સંધાર (ઉ.વ.27) રહીમ ઉર્ફે હાજી અકબર નો (ઉ.વ.35 કગેય મોટો વાસ.જોડિયા જિ.જામનગર) ને ઝડપી
પાડયા હતા.
તેમજ હાલ નવી દિૃલ્હીમાં નિલોઠી એક્ષટેન ખાતેના શિવ વિહારમાં રહેતા નાઇજિરીયાના 42 વર્ષના માઇકલ યુગોચુકો ક્રિશ્ર્ચિયનને દિૃલ્હીથી પકડી પાડયો હતો.
પકડાયેલ હાજી દૃાઉદૃ સંધારે તેની ફાઇબરની બોટ હેરોઇનનો જથ્થો જખૌના દૃરિયામાં પાકિસ્તાની બોટમાંથી ડીલીવરી લેવા મોકલી હતી. મહેબૂબ હાજી સંધાર તેના પિતાની બોટમાં કેપ્ટન તરીકે ગયો હતો. અને હેરોઇનનો જથ્થો દૃરિયામાંથી પાકિસ્તાની બોટમાંથી ડીલીવરી લઇ સલાયાના દૃરિયા કિનારે
ઉતાર્યો હતો.
જયારે રહીમ ઉર્ફે હાજી અકબર નોડે અગાઉ પકડાયેલ અનવર ઉર્ફે અન્નુ પટેલીયા સાથે બોટ લઇ જખૌના દૃરિયામાંથી હેરોઇનનો જથ્થો લાવ્યો હતો.
તેમજ દિૃલ્હીના નાઇજીરીયન માઇકલ યુગોચુકોએ દિૃલ્હીથી આંગડિયામાં રૂા. 30 લાખ હેરોઇનની ડિલીવરી પેટે ઇશારાવને મોકલાવ્યા હતા. પોલીસે આ તપાસન ઝીણવટભરી પૂછપરછ શરૂ
કરી હતી.

રિલેટેડ ન્યૂઝ