જૂનાગઢ ના ગીર જંગલ વિસ્તારમાં જોવા મળ્યા અદભૂત દ્રશ્યો

જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં જોવા મળ્યા અદભુત દ્રશ્યો સિંહણ તેના બચ્ચાં સાથે નદી ઓળંગતી હોય તેવા દ્રશ્યો વન વિભાગના કેમેરામાં કેદ થયા હતા. જૂનાગઢ આજે ગીર જંગલમાં ભાગ્યેજ જોવા મળતા હોય છે અદભુત દ્રશ્યો આજે વન વિભાગ કર્મચારીઓ પેટ્રોલિંગ માં હોઈ તે દરમ્યાન કેમેરામાં કેદ થયા હતા એક સિંહણ તેના 3 બચ્ચાં સાથે નદી ઓળગતી હોય તેવુ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું.
(તસ્વીર : ભાવિન કે દવે જૂનાગઢ)

રિલેટેડ ન્યૂઝ