રાજકોટમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

આજે જલારામ જયંતિની રાજકોટમાં ભવ્ય પણ સાદાઈથી ઉજવણી કરાઈ હતી. સદર વિસ્તારના પ્રસિધ્ધ જલારામ મંદિર અને આનંદનગર વિસ્તારના જલારામ મંદિરે સવારે ખાસ પુજા આરતી અને અન્નકુટ દર્શનનું આયોજન કરાયું હતું. ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે જલારામ બાપાના દર્શન કર્યા હતા. (તસ્વીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ