ફાયર સેફ્ટીના પ્રશ્ર્ને 18 હોસ્પિટલને નોટીસ

માસ્કના દંડ કરતુ મનપા તંત્ર ડોક્ટરોની લાજ કાઢે છે!3

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 3
રાજકોટ મનપાના ફાયર એન્ડ
ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા જુદી જુદી નાની મોટી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે. અને આજની ફાયર સેફટીની કાર્યવાહી અન્વયે તારીખ 03/12/2020 ના રોજ 18 હોસ્પીટલોમાં ફાયર સેફટીના સાધનો ની પુર્તતા માટે નોટીસ આપવામાં આવેલ છે.અનિષ હોસ્પીટલ ડો. રાધા ક્રષ્ન રોડ રાજકોટ, કોયાણી હોસ્પીટલ વિધાનગર કોર્નર વિરાણી રાજકોટ. થાનકી હોસ્પીટલ 21 જાગનાથ પ્લોટ રાજકોટ, દસ્તુર હોસ્પીટલ, 22 જાગનાથ પ્લોટ રાજકોટ, પૂજા હોસ્પીટલ મનહર પ્લોટ શેરી નં. 05 રાજકોટ, યશ હોસ્પીટલ વિધાનગર મેઇન રોડ રાજકોટ, ડો.અનિલ પટેલ યુનિક હોસ્પીટલ એન્ડ રીસર્ચ સેન્ટર 5 જાગનાથ પ્લોટ રાજકોટ, વિરાજ હોસ્પીટલ મનહર પ્લોટ 07 રાજકોટ, ડો. ભરત પારેખ ,શિવ હોસ્પીટલ કરણપરા શેરી નં. 32 રાજકોટ, સદવભવના હોસ્પીટલ મંગળા રોડ મનહર પ્લોટ 04 રાજકોટ્, સીલપેન્સ હોસ્પીટલ, મનહર પ્લોટ 02 મંગળા રોડ, રાજકોટ, પાસાણી હોસ્પીટલ 29 – કરણપરા રાજકોટ, કે. જે. પટેલ જનરલ હોસ્પીટલ કોઠારીયા રોડ રાજકોટ, ડો. નાગરેચા હોસ્પીટલ કનક રોડ ક્રિએટીવ ચેમ્બર રાજકોટ, ડો. પડ્યા હોસ્પીટલ ચોધરી હાઇસ્કુલ સામે રાજકોટ, એમ. જી. ભાલોડીયા શ્રી રાજ કોમ્પલેક્ષ કરણપરા રાજકોટ , ડો. ઉષાબેન કે ગોસાય એન્જલ હોસ્પીટલ કાન્તાસ્ત્રીવિકાસ ગૃહ રાજકોટ, આશકા મેટરનીટી હોમ રૈયા રોડ રાજકોટ

રિલેટેડ ન્યૂઝ