સ્વાતંત્ર્ય પર્વની રોશનીનો ઝળહળાટ

રાજકોટ શહેરમાં રાજયકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે અને જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્ર્નર, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતની સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી હોવાથી રાત્રે રોશનીના ઝળહળાટનો નયનરમ્ય નજારો સર્જાય છે. શહેર તથા જિલ્લામાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના અનુસંધાને શ્રેરીબધ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ રાખવામાં આવ્યા છે. (તસ્વીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ