રાજકોટમાં બોર્ડની પરીક્ષાની કામગીરી પુરજોશમાં

રાજકોટમાં બોર્ડની પરીક્ષાની કામગીરી પુરજોશમાં
આગામી સપ્તાહથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જેની શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી કરી દેવાઇ છે. કરણસિંહજી સ્કુલમાં આ પરીક્ષા અંગેની સ્ટેશનરી અને જરૂરી સાહિત્ય આવી પહોંચ્યું છે. જેની ગોઠવણી શરૂ કરી દેવાઇ છે. કરણસિંહજી સ્કુલનાં એક ઝોનમાં આ સ્ટેશનરી મેળવણી અને સાહિત્યની ગોઠવણી કરતા સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ અન્ય સ્ટાફ તસ્વીરમાં નજરે પડે છે. (તસવીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ