ધ્રાંગધ્રા સબ જેલ ફરી વિવાદમાં: કોર્ટનો આદેશ છતાં કેદીને મુક્ત કરવા માંગી લાંચ

ધ્રાંગધ્રા, તા.5
ધ્રાંગધ્રા સબજેલ કેદીઓ માટે સ્વગઁ સમાન તો છે જ પરંતુ અહિ જેલ ગાડેઁ તથા જેલને પણ ઘી-કેળા હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે સબજેલમા કેદીઓને આવકથી માંડીને તમામ દેખરેખ નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓન રાખવાની હોય છે. પરંતુ ધ્રાગધ્રા સબજેલમાં જેલર પોતે હાજર નહિ રહેતા તેઓના ક્લાકઁ યુવરાજસિંહ તમામ કાયઁવાહી સંભાળે છે. જેથી યુવરાજસિંહ નામના સરકારી અધિકારી પર ધ્રાગધ્રાના સ્થાનિકે પોતાના સ્વજનને કોટઁના ઓડઁર છતા જેલમાથી મુક્ત કરવા માટે રુપિયા પાંચ હજારની લાંચ માંગી હોવાનો આક્ષેપ કયોઁ છે.
જાણવા મળતી વિગતો અનુશાર ધ્રાગધ્રા સબજેલમા અગાઉ પાટડી તાલુકાના ગૃન્હામા સંડોવાયેલ શખ્સની જૂથબંધી કરી હતી આ શખ્સને જામીન ધ્રાગધ્રા કોટઁ દ્વારા ગત 15ડીસેમ્બરના રોજ કરાયા જેમા કામદાર કોટ જામીન મંજુર કરી સબજેલમા કાચાકામના કેદી તરીકે રહેલા શખ્સને મુક્ત કરવા હુકમ કયોઁ હતો જે કોટઁનો હુકમ લઇ ધ્રાગધ્રાના સ્થાનિક અને સામાજીક કાયઁક્રમ મયોદિનભાઇ દિવાન પોતે સબજેલ જઇ કોટઁમા હુકમ દશાઁવી કેદીને મુક્ત કરવાનુ જણાવતા અહિ સબજેલ મા કેદીઓને ઓનપેપર કામ સંભાળતા યુવરાજસિંહ નામના ક્લાકઁ દ્વારા કેદીઓ મુક્ત કરવાના રુપિયા પાંચ હજારની માંગ કરી હતી જોકે રકઝક બાદ કેદીને સ્વજન પોતે સામાજીક કાયઁકતાઁ હોવાથી લાંચ માંગનાર અધિકારીને પોતીયા ઢીલા થયા હતા પરંતુ આ તરફ સામાજીક કાયઁકતાઁ દ્વારા જીલ્લા કલેક્ટર, ડે.કલેક્ટર, એ.સી.બી, તથા મામલતદાર સહિત ઉચ્ચકક્ષાએ લેખીત રજુવાત કરી અંતે કેદી મુક્ત કરવાની સામાન્ય રકમ લઇ કેદીને મુક્ત કરવા લાંચ લીધી હોવાનો ગંભીર આક્ષેપ કયોઁ હતો. ત્યારે ધ્રાંગધ્રા સબજેલના પ્રશાસન સામે વારંવાર અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે હવે જોવાનું રહે છે કે સામાજીક કાયઁકતાઁની રજુવાત કેટલી હદે સચોટ કાયઁવાહીના અનુરુપ થશે.?

રિલેટેડ ન્યૂઝ