હિંદુઓને લઘુમતી જાહેર ક્રવાનું ક્ામ સુપ્રીમનું નથી

સુપ્રીમ રેક્ોર્ડ પર અધિક્ૃત સામગ્રી વિના રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર ક્રવાનો આદેશ જારી ક્રી શક્તી નથી

ક્ેનેડાએ ભારત માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ શરૂ ક્રી
વેઈટિંગનો ગાળો ત્રીજા ભાગનો થઈ જશે, મોટા ભાગની એસડીએસ અરજીઓ 20 દિવસમાં પ્રોસેસ થાય છે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) મુંબઈ, તા.9
ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે ક્ેનેડા જવાના આર્ક્ષણમાં વધારો થયો છે. ક્ેનેડા જવું પ્રમાણમાં સહેલું છે અને ત્યાં હાયર એજ્યુક્ેશનનો સ્ક્ોપ પણ ઘણો વધારે છે. જોક્ે, હવે એક્ એવા સમાચાર આવ્યા છે જેના ક્ારણે ભારતીય વિદ્યાર્થીઓને ચોક્કસ ફાયદૃો થશે. ક્ેનેડા પાસે હાલમાં વિઝાની એપ્લિક્ેશન્સનો ઢગલો થયો છે જેના નિક્ાલમાં ઘણો સમય લાગે તેમ છે પરંતુ હવે આ માટેનો વેઈટિંગનો ગાળો 9 અઠવાડિયા જેટલો ઘટી જશે. ક્ેનેડા જવા માટે ઈમિગ્રેશનની પ્રક્રિયા પ્રમાણમાં સરળ હોય છે અને સસ્તી પડે છે. તેના ક્ારણે વિઝા માટે પુષ્ક્ળ અરજીઓ થતી હોય છે. અત્યારે ક્ેનેડા બહારથી ક્ોઈ વિઝા માટે અરજી ક્રે તો 12 અઠવાડિયા સહેલાઈથી લાગી જાય છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે હવે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) શરૂ ક્રવામાં આવી છે જેના ક્ારણે વેઈટિંગનો ગાળો ત્રીજા ભાગનો થઈ જશે. મોટા ભાગની એસડીએસ અરજીઓ 20 દિૃવસની અંદૃર પ્રોસેસ થઈ જાય છે. જોક્ે, અમુક્ અરજીઓમાં વધારે સમય લાગી સક્ે છે. તમારે એપ્લિક્ેશનને ઝડપથી પ્રોસેસ ક્રાવવી હોય તો શક્ય એટલી વહેલી તક્ે તમારો બાયોમેટ્રિકસ આપો અને તમામ લાયક્ાતના ધોરણોનું પાલન ક્રો. સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમ હેઠળ તમારી અરજીને પ્રોસેસ ક્રવામાં આવેતે માટે પોસ્ટ સેક્ન્ડરી લર્નિંગ ઈન્સ્ટિટ્યુટ પાસેથી એક્ સ્વીક્ૃતિ લેટર મેળવવો જરૂરી છે.

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી, તા.9
સુપ્રીમ ક્ોર્ટે ક્હૃાુ ક્ે જે રાજ્યોમાં હિન્દૃુઓની સંખ્યા અન્ય સમુદૃાયો ક્રતા ઓછી છે ત્યાં તેમને લઘુમતી જાહેર ક્રવા ક્ોર્ટનુ ક્ામ નથી. લઘુમતી સ્થિતિનુ નિર્ધારણ અમુક્ અનુભવજન્ય પરિબળો અને આંક્ડા પર નિર્ભર ક્રે છે. જેના ક્ારણે આ અભ્યાસ તેમના અધિક્ારક્ષેત્રથી બહાર છે.
જજ ઉદૃય યૂ લલિત અને જજ એસ રવીન્દ્ર ભટની બેન્ચ અનુસાર સુપ્રીમ ક્ોર્ટ રેક્ોર્ડ પર અધિક્ૃત સામગ્રી વિના રાજ્યોમાં હિંદૃુઓને લઘુમતી જાહેર ક્રવાનો સામાન્ય આદૃેશ જારી ક્રી શક્તી નથી. બેન્ચે અરર્જીક્તા દૃેવક્ીનંદૃન ઠાક્ુર જી તરફથી રજૂ વક્ીલ અશ્ર્વિની ઉપાધ્યાયને ક્હૃાુ, ક્ોઈ સમુદૃાયને લઘુમતી જાહેર ક્રવાનુ ક્ામ ક્ોર્ટનુ નથી. જ્યાં સુધી તમે અમને અધિક્ારોથી વંચિત રાખવા અંગે ક્ંઇક્ નક્કર ન બતાવો ત્યાં સુધી હિન્દૃુઓને લઘુમતી જાહેર ક્રવાની સામાન્ય જાહેરાત થઈ શક્ે નહીં.
દૃેવક્ીનંદૃન ઠાક્ુર જી તરફથી જૂનમાં દૃાખલ જનહિત અરજીએ રાષ્ટ્રીય લઘુમતી આયોગ (એનસીએમ) એકટ, 1992 અને એનસીએમ શૈક્ષણિક્ સંસ્થા (એનસીએમઈઆઈ) એકટ, 2004 ની જોગવાઈને પડક્ાર આપવામાં આવ્યો છે જે લઘુમતી માટે ઉપલબ્ધ ક્ેટલાક્ લાભ અને અધિક્ારોને પ્રતિબંધિત ક્રે છે, જેમાં છ સૂચિત સમુદૃાયો- ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન માટે સંસ્થાઓની સ્થાપના અને તેમના વહીવટનુ અધિક્ાર પણ સામેલ છે.
સોમવારે બેન્ચે અરર્જીક્તાના વક્ીલને ક્હૃાુ ક્ે 1957થી સુપ્રીમ ક્ોર્ટના નિર્ણય છે, જેમાં ક્હેવામાં આવ્યુ છેક્ે ધાર્મિક્ અને ભાષાક્ીય લઘુમતીઓ માટે લઘુમતીનો દૃરજ્જો રાજ્ય દ્વારા નક્કી ક્રવાનો છે. બેન્ચે ક્હૃાુ, આ મુદ્દો 1957થી ચાલવામાં આવી રહૃાો છે જ્યારે સુપ્રીમ ક્ોર્ટે ક્હૃાુ ક્ે આને રાજ્ય મુજબ ક્રવાનો છે. શા માટે આપણે હવે ક્ંઈક્ ક્હેવું અથવા સ્પષ્ટ ક્રવું જોઈએ? સમસ્યા એ છે ક્ે તમે એક્ એવો મુદ્દો બનાવવા ઈચ્છો છો જ્યારે ક્ોઈ મુદ્દો જ નથી. 1957ના નિર્ણયમાં, સુપ્રીમ ક્ોર્ટે ક્હૃાુ ક્ે રાજ્યની સમગ્ર આબાદૃીના સંબંધમાં લઘુમતીનુ નિર્ધારણ ક્રવુ જોઈએ.
ક્ોર્ટે ક્હૃાુ, જો તમે અમને એવા ઉદૃાહરણો આપો ક્ે જ્યાં હિંદૃુઓ લઘુમતી છે અને ક્ેટલાક્ દિૃશા નિર્દૃેશો જરૂરી છે, તો અમે ક્દૃાચ તેના પર ધ્યાન આપી શક્ીએ.” પરંતુ તમે ક્ેટલાક્ રાજ્યોમાં હિંદૃુઓને લઘુમતી જાહેર ક્રવા માટે સામાન્ય નિર્દૃેશની માગ ક્રી રહૃાા છો. આપણે શા માટે જોઈએ? અમે ક્ોઈપણ સમુદૃાયને લઘુમતી તરીક્ે જાહેર ક્રી શક્તા નથી ક્ારણ ક્ે અમારી પાસે વિવિધ રાજ્યો માટે ડેટા અથવા અન્ય તથ્યો નથી.

રિલેટેડ ન્યૂઝ