ગંભીર સવાલોના ઘેરાવમાં આવી ગયો છે વિનેશનો સપોર્ટ સ્ટાફ

સ્પોર્ટ સ્ટાફની બ્ોપરવાહી સ્પષ્ટ થાય તો એમન્ો કડક સજા મળવી જોઇએ

કુશ્તીમાં વિન્ોશ ફોગાટ અયોગ્ય ઘોષિત થયા ત્ોની સાથે ભારતના કરોડો લોકોન્ો ભારે આઘાત લાગ્યો. રમત-ગમતના ક્ષેત્રના ભાવકો ગંભીર બની ગયા. કોઇએ કલ્પના કરી ન હતી કે, ૧૦૦ ગ્રામ વધુ હોવાના કારણે ત્ોઓ અયોગ્ય ઘોષિત થશે. ભારતન્ો આશા હતી આપણે સુવર્ણ પદૃક સુધી જરૂરથી પહોંચીશું, અને લોકોન્ો આશા હતી જ કે વિન્ોશ બ્ોધડક સુવર્ણ લઇ આવશે પરંતુ વજનનો મામલો આવ્યો અન્ો વિન્ોશ સહિત સમગ્ર દૃેશના રમત ચાહકોન્ો જોરદૃાર ઝટકો લાગ્યો. હજુ આ ભયંકર આઘાત દૃેશના ચાહકોના મનમાંથી ઓસર્યો નથી, આ ઘટના માટે કોઇ જવાબદૃાર? ઓલિમ્પિક કુશ્તી વિભાગના અધિકારીઓ? ત્ોના જડ નિયમો? વિન્ોશનો સપોર્ટર સ્ટાફ? કોચ, મેન્ોજર કે પછી આયોજકની તુંડમિજાજી કે વિન્ોશન્ો વિજયી બનાવતા રોકવાનું ષડયંત્ર? પ્ાૂર્વયોજિત કાવત્રુ? આમ અહીં એક નહીં અનેક સવાલો ઊભા થાય છે. આ સવાલો સ્વાભાવિક રીત્ો નિરૂત્તર બની શકે છે. ઉત્તરો મળતા નથી. બધા મૌન છે અન્ો આ મૌનમાં ઘણા બધા નિવેદૃનો, કોમેન્ટો, સવાલો અને સ્ાૂચનો હવામાં અફળાય છે. વિન્ોશના સસરાએ કહૃાું કે, વજન વધુ હતું તો વાળ કપાવી નાખ્યા હતા. આ ટિપણી યોગ્ય નથી. દૃુ:ખદૃ છે. વિન્ોશન્ો એવો આઘાત લાગ્યો કે, ત્ોઓ બ્ોહોશ બની ગયા અને ત્ોમન્ો ઉપચાર માટે લઇ જવાયાં. ત્ોમણે હોશમાં આવ્યા પછી કહૃાું કે, મન્ો આ ઘટના પછી ખૂબ આઘાત લાગ્યો છે. અફસોસ થયો છે. દૃરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, ‘વિન્ોશ તમે દૃુ:ખી થશો નહીં, તમે ચેમ્પિયનના પણ ચેમ્પિયન છો. વિપક્ષના ન્ોતા રાહુલ ગાંધીએ કહૃાું કે, આખો દૃેશ તમારી સાથે છે. શશી થરૂરે પણ આ ઘટનાક્રમ પછી ભારે દૃુ:ખ વ્યકત કર્યું છે. અરે, સંસદૃમાં પણ ત્ોના વિવિધ પડઘાઓ અને પ્રત્યાઘાતો ઊભા થાય છે. માંડવિયાએ આ બાબતન્ો લઇન્ો પોતાનો અફસોસ પ્રગટ કર્યો છે. વિન્ોશ તરફ સૌની મીટ મંડાઇ હતી. આશા તો બધાના મનમાં જાગી હતી. ઓલિમ્પિક તરફ બહુ ઉમળકો દૃાખવનારા ચાહકો વિન્ોશ વિજેતા બન્ો તકે પછી મોટી ઉજવણી કરવાની ત્ૌયારી રાખી હતી, પરંતુ ત્ોમન્ો અયોગ્ય ઠેરવતા નાગરિકોના મનમાં અમીટ આઘાત લાગ્યો હતો, ત્ોમન્ો આવી ધારણા ન હતી, બધાનો વિશ્ર્વાસ મજબ્ાૂત હતો કે, વિન્ોશ અવશ્ય સુવર્ણ પદૃક લઇ આવશે. સૌ કોઇના વિશ્ર્વાસ, શ્રધ્ધા અને આશા ખૂબ બળવત્તર હતા. ત્ોમાં વિન્ોશના સાથી રમતવીરોની શુભેચ્છાઓ પણ જોડાઇ હતી. ટૂંકમાં જે કંઇ બન્યું ત્ો માટે વિન્ોશ, ત્ોમન્ો ચાહકો, દૃેશ અન્ો પરિવાર માટે આઘાતજનક બન્યું, પણ આશા અમર છે, આવનારા દિૃવસો વિન્ોશના બની રહેશે, ફરી ત્ોઓ બધી રીત્ો સજ્જ બનીન્ો કુશ્તીના મેદૃાનમાં ઉતરશે, અન્ો જે પણ સ્પર્ધી હશે ત્ોન્ો પરાસ્ત કરશે. આજે અહીં સવાલોના ઘેરાવમાં ઉભેલા વિન્ોશના સપોર્ટ સ્ટાફની વાત કરવી આવશ્યક છે.
પ્ોરિસ ઓલિમ્પિકની મહિલા કુશ્તીમાં સુવર્ણ પદૃક જીતવાનું સપનું ભારતીયોએ જોયું હતું ત્ો બુધવારે એ સમયે ત્ાૂટી ગયું જ્યારે વિન્ોશ ફોગાટન્ો ફાઇનલ મેચ પ્ાૂર્વે અયોગ્ય ઘોષિત કરી દૃેવામાં આવ્યો. નિશ્ર્ચિત રીત્ો જ આ દિૃવસ ભારતીય ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી પીડાદૃાયક દિૃવસોમાં ગણાશે. ફોગાટનું અયોગ્ય ઘોષિત થવું ત્ો ખૂબ તકલીફ આપનારી બાબત છે. કેમ કે, જે પ્રકારે એમન્ો અઘોષિત કરવામાં આવ્યા એના માટે સીધી રીત્ો ત્ોઓ ઘોષિત નથી. વિન્ોશ ૫૦ કિલો કેટેગરીમાં ભાગ્ય અજમાવી રહૃાા હતા. બુધવારની સવારે પચાસ કિલોથી થોડું વધારે વજન આવવાના કારણે એમન્ો નિયમો અનુસાર ફાઇનલ માટે મનાઇ ફરમાવી દૃેવામાં આવ્યા. ભારતીય ઓલિમ્પિક સંઘના દિૃલ તોડી નાખનારી આ ઘટનાની પુષ્ટિ તો કરાઇ છે, પરંતુ એમનું નિવેદૃન પણ કેટલાક સવાલો ઉભા કરે છે. સંઘનું કહેવું છે કે, રાતભર ટીમ દ્વારા કરાયેલ સારા પ્રયાસો છતાં વિન્ોશનું વજન ૫૦ કિ.ગ્રા.થી કંઇક ગ્રામ વધુ જોવા મળ્યું. આ નિવેદૃન એ વાતની પુષ્ટિ કરે છે કે, વિન્ોશનો સપોર્ટ કરતો સ્ટાફ (કોચ, ફિઝિયો, ડાઇટિશિયન)ન્ો અહેસાસ હતો કે, વજનન્ો લઇન્ો વિન્ોશ પર સંકટ આવી શકે છે, તો પછી જોખમ શું કામ ઉઠાવાયું? જેનાથી ના કેવળ વિન્ોશ પરંતુ સંપ્ાૂર્ણ મુલકન્ો શરમમાં મૂકાવું પડ્યું. એમાં બ્ો મત નથી કે વિન્ોશ એક શ્રેષ્ઠ અને દૃેશના સૌથી સફળ મહિલા પહેલવાનો પ્ૌકીના એક છે.

રિલેટેડ ન્યૂઝ