આજે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરશે

નવી દિલ્હી તા.ર9
કોરોનાને કારણે કેસમાં લોકડાઉન લદાયું હતું બાદમાં જૂન માસથી અનલોક-1ની જાહેરાત કરાઈ હતી અને 1 જૂલાઈથી અનલોક-રની જાહેરાત પણ કરાઈ છે. તેના સંદર્ભે આવતી કાલે 30 જૂને મંગળવારે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

રિલેટેડ ન્યૂઝ