વિદૃેશની મહિલાના ગર્ભમાંથી જન્મેલ વ્યક્તિ રાષ્ટ્રભક્ત હોઈ શકે નહીં

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના સાંસદૃે કરેલા નિવેદૃન પર મોટો હોબાળો થશે એ નક્કી છે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૨૯
સંસદૃસભ્ય, પ્રજ્ઞાિંસહ ઠાકુર, જેઓ હંમેશા તેમના નિવેદૃનો માટે વિવાદૃમાં રહે છે, તેમણે ફરીથી કંઈક એવું કહૃાું છે કે જેના પર હંગામો મચશે એ વાત નક્કી છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યા વગર વિવાદિૃત ટિપ્પણ કરી છે, મીડિયા સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કહૃાું કે, વિદૃેશી સ્ત્રીના ગર્ભાશયમાંથી જન્મેલી વ્યક્તિ ક્યારેય દૃેશભક્ત ન બની શકે. વિદૃેશીના પેટમાંથી જન્મેલાને ક્યાંથી ખબર હોય કે દૃેશપ્રેમ શું છે? સાંસદૃે કહૃાું કે કોંગ્રેસે પોતાના તરફ નજર નાખવી જોઈએ, તેમન પક્ષમાં ન તો બોલવાની નમ્રતા છે, ન સંસ્કારો અને દૃેશભક્તિ, હું એક જ વાત કહીશ, તેમના નેતાઓએ બે દૃેશોનું નાગરિત્વ ધરાવે છે તો તેમના દૃેશપ્રેમ ક્યાંથી જોવા મળે. વિદૃેશીના પેટમાંથી જન્મેલાને ક્યાંથી દૃેશ અને દૃેશ પ્રેમ શું છે એ ખબર પડશે? પ્રજ્ઞા ઠાકુરે ચાણક્યના નિવેદૃનનો ઉલ્લેખ કરતા કહૃાું કે ચાણક્યએ કહૃાું હતું કે, જે અહીં જન્મેલો આ ભૂમિનો પુત્ર છે, અહીં જન્મ્યો છે, ફક્ત તેજ આ દૃેશની રક્ષા કરી શકે છે, વિદૃેશી સ્ત્રીના ગર્ભાશયમાંથી જન્મેલો કોઈ પણ દૃેશભક્ત ક્યારેય નહીં બની શકે. પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર તેમના પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા પણ પ્રજ્ઞા ઠાકુરે કહૃાું હતું કે કોંગ્રેસના રાજમાં અપાયેલા ત્રાસને કારણે તેમની એક આંખ ખરાબ થઈ ગઈ હતી. તેમણે કહૃાું હતું કે પૂર્વ યુપીએ સરકારમાં તેમને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો, મને માર મારવામાં આવ્યો હતો જેના કારણે મારી એક આંખ પણ ગુમાવી દૃીધી હતી. મારી દ્રષ્ટિ ઓછી થઈ ગઈ. પ્રજ્ઞા ઠાકુરે કહૃાું હતું કે મેં નવ વર્ષ કોંગ્રેસના ત્રાસને સહન કર્યો હતો, આ દૃરમિયાન મને મારા શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. મગજ તરફ મારી આંખોમાંથી પરુ થયું અને સોજો ચડી ગયો હતો, જેના કારણે મને હજી પણ જમણી આંખમાંથી સ્પષ્ટતા દૃેખાતું નથી અને ડાબી આંખથી કંઈજ દૃખાતું નથી, અત્રે ઉલ્લેખનીય છે કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વર્ષ ૨૦૦૮ માં આરોપી સાધ્વી પ્રજ્ઞા િંસહ જેલમાં હતા ત્યારે કોંગ્રેસ પર પજવણીનો આરોપ લગાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ