કોરોના કાળમાં મોટી રાહત: દેશનો વિદેશી મુદ્રા ભંડાર 574.57 અબજ ડોલરે પહોંચી ગયો

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 31 જુલાઇના રોજ પુરા થયેલા અઠવાડીયા દરમિયાન 11.94 અબજ ડોલરનો વધારો નોંધાયો: રિઝર્વ બેન્ક

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. ૧૦
કોરોના સંકટ વચ્ચે આર્થિક ગતિવિધિઓ ખુબ ધીમી ઝડપથી ચાલી રહી છે. આર્થિક મોર્ચા પર સળંગ ખરાબ સમાચાર સામે આવી રહૃાા છે. આ બધા વચ્ચે દૃેશનો વિદૃેશી મુદ્દા ભંડાર સળંગ રાહતના સમાચાર આપી રહૃાો છે. રિઝર્વ બેક્ધ ઓફ ઈન્ડીયાએ જણાવ્યું કે, દૃેશના વિદૃેશી મુદ્રા ભંડારમાં ૩૧ જુલાઈના રોજ ખતમ થયેલા અઠવાડીયા દૃરમિયાન ૧૧.૯૪ અબજ ડોલરનો શાનદૃાર વધારો નોંધાયો છે. આ સાથે જ ફોરેક્સ રિઝર્વ ૫૩૪.૫૭ અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. દૃેશનો વિદૃેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીમાં પોતાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. અથવા એમ કહીએ તો ભારત પાસે પ્રથમ ક્યારે પણ આટલી વિદૃેશી મુદ્રા ન હતી. મૌદ્રિક નીતિની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દૃાસે ગુરૂવારે કહૃાું હતું કે, ૫૩૪.૬ અબજ ડોલરની વિદૃેશી મુદ્રા ભંડાર ૧૩.૪ મહિનાના આયાત ખર્ચ બરાબર છે. તેમણે કહૃાું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૧ જુલાઈસુધી વિદૃેશી મુદ્રા ભંડારમાં ૫૬.૮ અબજ ડોલરનો વધારો નોંધાયો છે. આરબીઆઈ અનુસાર, આ પહેલા ૨૪ જુલાઈએ અંતિમ અઠવાડીયામાં પણ વિદૃેશી મુદ્રા ભંડાર ૪.૯૯૩ અબજ ડોલરથી વધીને ૫૨૨.૬૩૦ અબજ ડોલર પર પહોંચી ગયો હતો. તો ૫ જૂનના રોજ ખતમ થયેલા અઠવાડીયામાં પહેલી વખત દૃેશનો વિદૃેશી મુદ્રા ભંડાર ૫૦૦ અબજ ડોલરના રેકોર્ડ સ્તરથી ઉપર નીકળી ગયો હતો. વિદૃેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું કારણ ૩૧ જુલાઈ ૨૦૨૦ના અઠવાડીયામાં ફોરેન કરન્સી એસેટ્સનું વધવું જણાવવામાં આવી રહૃાું છે, જે મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે. કેન્દ્રીય બેક્ધનું કહેવું છે કે, એફસીએ પણ ૧૦.૩૫ અબજ ડોલર વધીને ૪૯૦.૮૩ અબજ ડોલર થઈ ગઈ છે.
તેનાથી સમીક્ષાધીન અઠવાડીયામાં સોનાનો ભંડાર ૧.૫૩ અબજ ડોલર વધીને ૩૭.૬૩ અબજ ડોલર થઈ ગયો છે. તો, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં ભારતનો આરક્ષિત મુદ્રા ભંડાર ૫.૪ કરોડ ડોલર વધીને ૪.૬૪ અબજ ડોલર થઈ ગયો છે. સાથે જ આઈએમએફમાં દૃેશનો પણ ૧.૨ કરોડ ડોલરની વધીને ૧.૪૮ અબજ ડોલર થઈ ગયો છે. જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યારે કેટલાય લોકોએ સરકારન્ો દૃાન આપ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ