રવિન્દ્ર જાડેજાનું શમશેરી સન્માન

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
દૃુબઈ, તા.૧૮
આઈપીએલની શરૂઆત પહેલા ચેન્નાઇ સુપર િંકગ્સની ટીમના ખેલાડીઓનુ ફ્રેન્ચાઇઝી દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતું. ગુરુવારે પોતાના ખેલાડીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ટીમને યોગદૃાન આપનાર તમામ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટીમના કેપ્ટન મહેન્દ્રિંસહ ધોની, રવિન્દ્ર જાડેજા, શેન વોટ્સન, વેસ્ટ ઇન્ડીઝના હરફનમૌલા, ડ્રેન બ્રાવો જે હમણાં હમણાં જ ટી-૨૦ ફોરમેટમાં પાંંચસો વિકેટ ઝડપનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેમને પણ શાનદૃાર પ્રદૃર્શન બદૃલ સન્માનિત કરવામાં આવ્યા છે. સીએસકે દ્વારા જાડેજાને પણ તેના યોગદૃાનને લઈને સુંદૃર ભેટ આપીને નવાજવામાં આવ્યો હતો. જાડેજાને તેના તલવારબાજીના શોખને ધ્યાને રાખીને સીએસકે ફેન્ચાઇઝી દ્રારા એક સુંદૃર તલવાર ભેટ આપીને સન્માનિત કરાયા હતો.
ઉલ્લેખનિય છે કે તેના કેટલીક વાર વિડીયો પણ તલવાર વીંઝતા કાંડાના કરતબના સામે આવ્યા છે. તો બેટને પણ મેદૃાનમાં તલવાર બાજીની જેમ ઉત્સાહમાં વીંઝતો પણ જોવા મળે છે.

રિલેટેડ ન્યૂઝ