તમામ ૮ ટીમના માત્ર ૧૭ ખેલાડીઓ સ્ટેડિયમમાં જશે

જીવલેણ કોરોના મહામારીન્ો અનુલક્ષીન્ો બીસીસીઆઈ અન્ો આઈપીએલ કમિટિ દ્વારા તમામ નિયમોનું પાલન

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી,તા.૧૮
આઈપીએલ ૨૦૨૦ શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહૃાા છે. આ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે. પહેલીવાર આઈપીએલના ઈતિહાસમાં આવું થશે કે ટીમના તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમમાં નહીં જાય, પરંતુ માત્ર સિલેક્ટેડ ખેલાડીઓને જ ટીમ સાથે સ્ટેડિયમ સુધી જવાની મંજૂરી હશે.
જણાવી દૃઈએ કે પ્રત્યેક ટીમમાં ૨૨થી ૨૫ ખેલાડીઓનું દૃળ છે. યુએઈથી કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે, મેચના દિૃવસે જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ જશે તો બે બસોમાં માત્ર ૧૭ ખેલાડીઓ અને ૧૨ સપોર્ટ/કોિંચગ સ્ટાફના સદૃસ્યો હશે. આ ઉપરાંત બે વેઈટર્સ અને બે લોજિસ્ટિક સાથે જોડાયેલા લોકો હશે. જે લોકો ટીમ હોટલમાં બાયો-બબલનો ભાગ હશે તે લોકો જ ટીમની સાથે બસમાં ટ્રાવેલ કરી શકશે. તમે અહીં બસની માત્ર ૫૦ ટકા કેપેસિટીનો જ ઉપયોગ કરી શકો છો.

રિલેટેડ ન્યૂઝ