25મીએ વિપક્ષોનું ભારતબંધનું એલાન

(જી.એન.એસ.)
ન્યુ દિૃલ્હી,તા.21
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદૃેશ સહિત દૃેશના ક્ેટલાક્ ભાગોમાં ક્ૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદૃર્શનો થઈ રહૃાાં છે. ત્રણેય ખરડા લોક્સભામાં પસાર થઈ ચૂક્યાં છે. રાજ્ય સભાએ બે ખરડા પાસ ર્ક્યા છે. ક્ૃષિ ક્ષેત્ર સંબંધિત ત્રણેય બિલ જે રીતે પાસ થયાં છે તેને ક્ારણે ક્ોંગ્રેસ સહિત વિપક્ષે સરક્ાર સામે મોરચો ખોલી દૃીધો છે. ક્ોંગ્રેસ પાર્ટીએ આ બિલોની સામે દૃેખાવો શરૂ ક્રી દૃીધા છે. ક્ોંગ્રેસ સહિત અનેક્ વિરોધપક્ષોએ 25 સપ્ટેમ્બરે ‘ભારત બંધનું આહવાન ર્ક્યું છે. ક્ોંગ્રેસે બધા રાજ્યોની પ્રદૃેશ ક્ોંગ્રેસ ક્મિટીઓને આદૃેશ આપ્યો છે ક્ે એ આ મુદ્દાને પંજાબ અને હરિયાણામાં મજબૂતીથી ઉઠાવે.

રિલેટેડ ન્યૂઝ