PUBG રિટર્ન આવે છે જી !

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા.21
ભારત સરક્ારે તાજેતરમાં જ લોક્પ્રિય ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે પબજી ફેન્સ માટે એક્ સારા સમાચાર છે. પબજી પરનો પ્રતિબંધ ઝડપી હટી શક્ે છે. હક્ીક્તમાં પબજી મૂળ સાઉથ ક્ોરિયન ક્ંપની બ્લૂ હોલ સ્ટુડિયોની પ્રોડકટ છે. પ્રતિબંધ બાદૃ ક્ંપનીએ ચીનની ક્ંપની ટેન્સેન્ટ પાસેથી પબજી મોબાઈલની ફ્રેન્ચાઈઝી પાછી લઈ લીધી છે. આ સાથે જ હવે આ ગેમ સાઉથ ક્ોરિયાની થઈ ગઈ છે અને તેના ક્ારણે હવે સરક્ાર તેના પરથી પ્રતિબંધ હટાવી દૃેશે. બ્લૂ હોલ સ્ટુડિયોની એક્ બ્લોગ પોસ્ટમાં આ ક્ન્ફર્મ થઈ ગયું છે ક્ે ક્ંપની ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે વાતચીત ક્રી રહી છે.

રિલેટેડ ન્યૂઝ